ચોટીલા નગરપાલિકા ના સફાઈ કર્મીઓ 3 માસ નો પગાર અને સુરક્ષાના સાધનો ને લઈને લેખિત રજુઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, ચોટીલા     ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજુઆત સાથે સફાઈ કર્મચારીઓ હડતાલ અંગે ચીમકી ઉચ્ચારી. ચોટીલા ની સફાઈ નો જવાબદારી નિભાવતા 55 જેટલા સફાઈ કર્મચારીઓ નો 3 માસ નો પગાર અને કોરોના ના કહર વચ્ચે સુરક્ષાના સાધનો આપવાની માંગણી સાથે નગરપાલિકા માં લેખિત સાથે હડતાલ ની ચીમકી સાથે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા એ જિલ્લાની ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા 55 જેટલા સફાઈ કર્મીઓના 3 માસ થી પગાર ન ચૂકવાયા તેમજ હાલ કોરોના વોરિયર્સ તરીકે…

Read More

પાલનપુર નાં હોડા ગામ માં પેટા આરોગ્ય કેન્દ્ર પર કોવિડ બીજા ડોઝ ની રસી મુકાવવા માટે લાઈન લાગી

હિન્દ ન્યૂઝ, પાલનપુર    કોરોના ની રસી માટે લોકો ને રસી લેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે. જેમા આજ રોજ હોડા ગામ ના પરા વિસ્તાર મા પેટા આરોગ્ય કેન્દ્ર પર 45 વર્ષ ઉપર ના દરેક નાગરિકો ને રસી આપવામાં આવી હતી જેમા રસી નો બીજો ડોઝ માટે ગામ ના નાગરિકો ઉમટી પડ્યા હતા લાઇનો લાગી હતી. કોરોનાની મહામારી માં સરકાર દ્વારા દો ગજ કી દુરી માસ હૈ જરૂરી ના કેન્દ્ર ની અંદર સોશિયલ ડિસ્ટન્સ ના પાલન મા દો ગજ કી દૂરી નું પાલન ના ધજાગરા કેન્દ્ર પર સબ સેન્ટર…

Read More

રાજકોટ ઝૂ ખાતે સિંહણ રૂત્‍વીને સ્‍નેક બાઇટ પછી તાત્કાલિક સારવાર અપાતા સિંહણની તબીયતમાં ખુબ સારો સુધારો

હિન્દ ન્યૂઝ, રાજકોટ     રાજકોટ ઝૂ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક કરતા સિંહણ રૂત્‍વી ઉંમર ૬.૫ વર્ષ સુતેલી હાલતમાં જોવા મળેલ. આ સિંહણને ઉભી કરવા છતા ૫ણ ઉભી ન થઇ શકતા એનિમલ કિ૫ર દ્વારા વેટરનરી ડોકટરને તાત્‍કાલિક જાણ કરી બોલાવવામાં આવેલ. વેટરનરી ડોકટર દ્વારા સિંહણને તપાસતા સિંહણના પૂછડીના મૂળના ભાગે સોજો મળેલ અને સિંહણ કોમા કન્‍ડીશનમાં સુતેલી અવસ્‍થામાં હોય, પ્રાથમિક રીતે સિંહણને રાત્રી દરમિયાન ઝેરી સર્પદંશ થવાનું જણાઇ આવતા તેમને તાત્‍કાલિક સારવાર…

Read More

જામ ખંભાળિયા મા RTPCR લેબ નું ઉદ્ઘાટન કરતા રાજ્ય સરકાર ના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા)

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના વરદ હસ્તે RTPCR લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ કલેક્ટર ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા ભાજપ દ્વારા ચાલતું કોવિડ કેર આયસોલેશન ની મુલાકાત લીધી હતી તેમજ વરિયા પ્રજાપતિ સમાજ ખાતે દર્દીઓ ના સગા માટે જિલ્લા ભાજપ દ્વારા ચાલતું રહેવા જમવાની વ્યવસ્થા સેન્ટર પર મુલાકાત કરી દર્દીઓ ના સગા મળી વ્યવસ્થા અંગે સુચન હોય તો જણાવવા કીધું હતું.  દેવભૂમિ દ્વારકાnu જિલ્લામાં કોવિડ ટેસ્ટ…

Read More

વેરાવળમાં 100 બેડ ની કોવિડ હોસ્પિટલ શરૂ

હિન્દ ન્યૂઝ, વેરાવળ કોરોના મહામારી માં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફુલ થઈ છે ત્યારે આજે વેરાવળમાં શિવમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને સામાજિક કાર્યકર્તા જગમાલભાઈ વાળા દ્વારા શિવમ કોવિડ હોસ્પિટલ કરું કરવામાં આવેલ છે. આજે કોરોના મહામારી એ સમગ્ર દેશ માં ભરડો લોધો છે અને આ મહામારી માં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઈ લોકો લાઇન માં ઉભેલા જોવા મળે છે ત્યારે વેરાવળ ગીર સોમનાથ માં લોકો ને આ મહામારી ની વચ્ચે લાઇન માં ન રહેવું પડે અને ખૂબ જ સરળતાથી સારવાર મેળવી શકે. ગરીબ અને મધ્યમ વર્ગ ને…

Read More