પાલનપુર નાં હોડા ગામ માં પેટા આરોગ્ય કેન્દ્ર પર કોવિડ બીજા ડોઝ ની રસી મુકાવવા માટે લાઈન લાગી

હિન્દ ન્યૂઝ, પાલનપુર

   કોરોના ની રસી માટે લોકો ને રસી લેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે. જેમા આજ રોજ હોડા ગામ ના પરા વિસ્તાર મા પેટા આરોગ્ય કેન્દ્ર પર 45 વર્ષ ઉપર ના દરેક નાગરિકો ને રસી આપવામાં આવી હતી જેમા રસી નો બીજો ડોઝ માટે ગામ ના નાગરિકો ઉમટી પડ્યા હતા લાઇનો લાગી હતી. કોરોનાની મહામારી માં સરકાર દ્વારા દો ગજ કી દુરી માસ હૈ જરૂરી ના કેન્દ્ર ની અંદર સોશિયલ ડિસ્ટન્સ ના પાલન મા દો ગજ કી દૂરી નું પાલન ના ધજાગરા કેન્દ્ર પર સબ સેન્ટર દ્વારા રસી ના 40 ડોઝ આપવામાં આવ્યા હતા.

જેમા કેન્દ્ર પર નાગરિકો બીજા ડોઝ માટે ઉમટી પડતાં રસી નો સ્ટોક ખૂટી પડ્યો હતો જેથી અર્જન્ટ મા રસી ના ડોઝ મંગાવી બાકીના લોકો ને રસીઆપી હતી રસી નો સ્ટોક ખૂટતા લોકો ને રાહ જોવા નો વારો આવ્યો હતો.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment