દિયોદર રેફરલ હોસ્પિટલ માં 50 વર્ષે ના ગિગી બેને કોરોના ને હરાવ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર રેફરલ હોસ્પિટલ માં છેલ્લા 10 દિવસ થી સારવાર લઇ રહેલા ગિગીબેન મૂળા ભાઈ ભાટી રહે. લાખણી વાળાએ કોરોનાને હરાવી કરોના સામે જંગ જીત્યો હતો. તેમના પરિવાર જનોનું કહેવુ છે કે અમે મારી માતાને જ્યારથી દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે એડમિટ કર્યા હતા. ત્યારથી જ ડો. પ્રતિક રાઠોડ અને ડૉ. પંકજ ભાઈ તેમજ દિયોદર રેફરલ હોસ્પિટલ આરોગ્ય કર્મીઓ દ્વારા ખડે પગે રહી મારી માતાને તેમજ અન્ય કોરોના દર્દીઓ ની સારી દેખ રેખ આરોગ્ય સેવાઓ આપી છે. ત્યારે દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ દિયોદર રેફરલ હોસ્પિટલ…

Read More

દિયોદરમા કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ જન સેવા કોવીડ કેર સેન્ટર

હિન્દ ન્યૂઝ, દિયોદર  દિયોદર મા કોરોના ગંભીર દર્દીઓ માટે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દિયોદર મા કોરોના ની ઘાતક લહેર મા કેટલાય દર્દીઓ ઓક્સીજન માટે ટપો ટપ દમ તોડી રહ્યા હતા, ત્યારે આવા કપરા સમયે રાતોરાત જન સેવા કોવીડ કેર સેન્ટર ઊભું કરી ખાનગી પેરા મેડીકલ સ્ટાફ, દ્વારા આરોગ્ય સેવાઓ ચાલુ કરી છે. દિયોદર પંથકમાં આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવીડ કેર સેન્ટર ૪૦ બેડ સાથે શરૂ કરી કોરોના દર્દીઓ પાછળ અંદાજે 23 લાખ રૂપિયા જેટલો ક ખર્ચ થયેલો છે. જેમાં…

Read More

કુલ ૬૦ લાખની રકમ નડિયાદ મહાગુજરાત હોસ્પિટલના સંચાલકોને અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ  આ કોરોનાની મહામારીના કપરા સમયમાં ખેડા જિલ્લાના દર્દીઓને બચાવવા ઓક્સિજનની તાતી જરૂરિયાત છે ત્યારે નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમાં ૧૫૦ જેટલા ઓક્સિજન બેડને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે વધુ એક ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવા માટે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના પરિવાર તરફથી ₹ ૨૦,૦૦,૦૦૦/- (રૂપિયા વીસ લાખ) ખેડા સાંસદ દેવુસિંહજી દ્વારા તેમની ગ્રાન્ટ માંથી ₹ ૨૦,૦૦,૦૦૦/-(રૂપિયા વીસ લાખ) તથા અન્ય સામાજિક સંસ્થાઓ, અનેકવિધ મદદકર્તા દાનવીરોની સહાયથી ₹ ૨૦,૦૦,૦૦૦/- (રૂપિયા વીસ લાખ) મળી કુલ ₹ ૬૦,૦૦,૦૦૦/-(રૂપિયા સાહિઠ લાખ) ની રકમ મહાગુજરાત હોસ્પિટલના સંચાલકોને અર્પણ કરવામાં આવી છે તથા એન.ડી.દેસાઈ…

Read More