નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સેન્ટર તરોપાની મુલાકાત લીધી કોરોના વેક્સીન તથા વધતી જતી કોરોના મહામારી વિશેની માહિતી જાણી

હિન્દ ન્યૂઝ, નાંદોદ  આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટર તરોપા સાથે કુલ ૨૨ જેટલા ગામો જોડાયેલા છે. આ સેન્ટર પર સ્ટાફ ખુબ જ ઓછો છે, ડોક્ટર સહીત ૦૫ વ્યક્તિઓનો સ્ટાફ છે, છતાં પણ તેઓ આ ૨૨ ગામોનો સંપર્ક કરે છે અને કોરોના મહામારીને રોકવા માટેના તમામ ઉપાયો તથા વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે. જે ખરેખર અભિનંદનને પાત્ર છે. પરંતુ ગામડાના લોકો કોરોના મહામારીથી ખુબ જ ભયભીત છે, વેક્સીન લેવામાં પણ તેઓ અનેક પ્રકારની મુંજવણો અનુભવી રહ્યા છે, જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ ગામોની પ્રાથમિક…

Read More

દિયોદરમા કોરોના રસી લઈને લાંબી કતારો, મહામારી ની ભીષણ સ્થિતિમાં રસીકરણમા લોકોમાં જાગૃતિ

હિન્દ ન્યૂઝ, દિયોદર   કોરોના ની મહામારી વચ્ચે દિયોદર મા કોરોના વેકેશીન લઈને ભારે ઉત્સુકતા જોવા મળી તો લાંબી કતારો મા લોકો રસીકરણ મા જોડાયા, દિયોદર મા કોરોના નો કહેર વચ્ચે લોકોમાં કોરોના વિરુધ વેકેશીન માટે લોકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, તો કોરોના રસી લેવા ઓનલાઈન રજીસ્ટર થયેલ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા રસી ડોઝ આપવા મા આવ્યો હતો. દિયોદર શાળા નંબર – ૨માં ૪૫ થી ૬૦ વર્ષ સુધીના લોકોએ રસી લેવા સવારે સાડા આઠ વાગ્યે થી લાઇનોમાં ઉભા રહ્યા હતા, આરોગ્ય વિભાગ દ્વારા બપોરે ૧૨ વાગ્યા પછી રસી…

Read More

દિયોદર રસીકરણ કેન્દ્ર પર વેક્સિન ની અછત લોકો વેક્સિન લીધા વિના પરત ફર્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં સરકાર દ્વારા દરેક લોકો ને ફરજીયાત વેક્સિન લેવા માટે આહવાન કરે છે પરંતુ હવે વેક્સિન ની અછત સર્જાતા લોકો વેક્સિન લીધા વિના પરત ફરી રહ્યા છે. દિયોદર ખાતે દરેક લોકોને ફરજીયાત વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા સમય થી લોકો વેક્સિન લેવા માટે કચવાટ કરતા હતા પરંતુ પરિસ્થિતિ વધુ બેકાબુ થતા લોકો માં જાગૃતા આવી છે અને હવે વેક્સિન લેવા ઉમટી પડ્યા છે જ્યારે આવા સમયે છેલ્લા 5 દિવસ…

Read More

નડિયાદ સિવિલ હોસ્પિટલ મા કોવીડ ના દર્દી ઓ ના બેડ ની થઈ રહેલ અછત માટે નડિયાદ શહેર ના કોંગ્રેસ ના આગેવાનો દ્વારા સિવિલ મા મુલાકાત કરી

હિન્દ ન્યૂઝ, નડિયાદ     આજરોજ નડિયાદના સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ ના આગેવાનો દ્વારા મુલાકાત લઇ અને નડિયાદના તથા આજુબાજુના લોકોને ઝડપથી આવેલ દર્દીઓને દાખલ કરી ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન આપી વેન્ટિલેટર પર હોય તો વેન્ટિલેટર વ્યવસ્થા કરી તથા જેને ઇન્જેક્શન ની જરૂર હોય તેઓને સમયસર સારવાર મળી રહે તે માટે મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા તથા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને નડિયાદ શહેર કોંગ્રેસ મહામંત્રી એસ.કે બારોટ બધાએ સાથે મળી ને લોકોને ઝડપથી સારવાર મળી રહે તે અંગે ખેડા જિલ્લા ની નડીઆદ મા આવેલ…

Read More

મહુધા ના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ દ્વારા નડિયાદ મા થઈ રહેલ વેન્ટિલેટર અને ઓક્સિજન ની અછત માટે મિટિંગ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ     આજરોજ મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર (બાપુ )ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ ઝાલા, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર મહામંત્રી સુરેન્દ્ર બારોટ (એસ.કે) આજરોજ જિલ્લા કલેકટર આર કે પટેલ ની મુલાકાત લઇ ઇન્જેક્શન તથા જિલ્લામાં અને નડિયાદ ખાતે પડતી વેન્ટિલેટર ની ઓક્સિજન ની મુશ્કેલીઓ ની ચર્ચા કરી અને નાગરિકોને ઝડપથી સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા ઝડપથી લોકોને સારવાર મળી રહે તે માટે રજૂઆત કરી આ સમયે બધાએ ભેગા થઈ અને લોકોને બને તેટલી મદદ કરવા માટે વિનંતી કરી સરકાર દ્વારા વધુ મદદ મળી રહે…

Read More

ગુજરાત માં ધુસાડવામા આવી રહેલા લાખો રૂપિયા ના ચરસ સાથે એક વ્યક્તિ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, મોડાસા  એસ.ઓ.જી. પી.આઇ જે.પી.ભરવાડ અને શામળાજી પી.એસ.આઈ. એ.આર.પટેલ તેમજ પોલીસ ટીમની સફળ કામગીરી શામળાજી પોલીસે એસ.ઓ.જી. એ ચરસનો મોટો જથ્થો ઝડપ્યો રતનપુર ચેકપોસ્ટ આગળ થી પોલીસે 23.907.કી. ગો.ચરસ ઝડપ્યું ટેમ્પો ટ્રાવેલ્સ માં તપાસ કરતા માદક પ્રદાથ નો મોટો જથ્થો હાથ લાગ્યો રૂ.35.87.લાખના ચરસ સહિત 45.90 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો એસ.ઓ.જી. ઝડપેલા એક આરોપી સહિત 4 આરોપીઓ સામે નોંધી ફરિયાદ શામળાજી પોલીસે સ્ટેશન નાર્કોટિક્સ દ્રગસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Read More

જાહેરમાં ડીજે વગાડતા ઇસમોને તથા લગ્ન આયોજક ના વિરુદ્ધ ગુનો દાખલ, ડીજે તથા આઇસર જપ્ત કરતી ભાલેજ પોલીસ

હિન્દ ન્યૂઝ, આણંદ માનનીય પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ આણંદના ઓ ની સૂચના તથા બીડી જાડેજા નાયબ પોલીસ અધિક્ષક આણંદ ડી. વી, આણંદ તથા એમ.આઈ.ઝાલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ ના ઓ ના માર્ગદર્શન હેઠળ અમો. પો. સ. ઈ વિ. જે. પુરોહિત તથા અ. હે. કો. પ્રવિણસિંહ કનુભા તથા અ. હે. કો. મનુભાઈ મંગળભાઈ તથા આ. પો. કો. જીગ્નેશસિંહ બળવંતસિંહ તથા અ. લો.૨વિશાલકુમાર નાગરભાઈ ના ઓ કોવિડ ૧૯ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાસોર ગામે બારૈયા વગા તરફ જતાં ડીજે નો અવાજ આવતો હોય, તે તરફ જતાં લગ્નનો માંડવો બાંધેલો હોય, ત્યાં…

Read More

આશિંક લોકડાઉનને સ્વયં રીતે નડિયાદ શહેરના સર્વે નાના-મોટા સૌ વેપારીઓએ સહકાર આપ્યો

હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લામાં વકરતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. આજે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલા આંશિક લોકડાઉનને સ્વયમ રીતે નડીયાદ શહેરના નાના-મોટા સૌ વેપારીઓ અને નાગરિકોએ સહકાર આપીને કોરોનાને નાથવા માટેનો પ્રબળ આત્મ વિશ્વાસ જિલ્લા વહીવટી તંત્રને આપ્યો છે.              ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી લોકોને વિનમ્ર ભાવે કોરોનાને નાથવા સૌ નાગરિકોને ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા અને રાજય સરકારે આપેલ આંશિક લોકડાઉનને સમર્થન આપવા અપીલ કરી હતી.             આજે…

Read More

દિયોદરમાં શરદી, ખાંસી અને તાવ ના દર્દી ના દવાખાના ઉભરાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના સાથે સાથે વાયરલ ફ્લૂએ માથું ઉચક્યું છે. ત્યારે દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે શરદી, ખાંસી અને તાવ ના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિશ્ર ઋતુમાં રાત્રી ના સમયે સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી પડવાનાં કારણે સમગ્ર દિયોદર પંથકમાં શરદી, તાવ અને કળતરા માથું દુઃખવાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શરદી, તાવ, ખાંસી અને કળતરા ના રોગો માં વધારો થયો છે. જેથી દવા કરાવવા પરિવાર જનો…

Read More

સોની ગામે હનુમાનજીની જન્મ જયંતી નિમીતે હવન યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના સોની ગામે આજ રોજ હનુમાનજી ની જન્મ જેયંતી પર ભાતર દેશ માંથી જે કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. તે માટે સોની ગામે ફરી રામ રાજ્ય સ્થપાય તે હેતુસર મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ દિયોદર તાલુકા પંચાયત સીટ ના સદસ્ય ભરત ભાઈ પટેલ દ્રારા હવન કરવામાં આવ્યો હતો. આ હવન માં મંત્રો ઉચ્ચાર કરી ભારત દેશ માંથી કોરોના જેવી મહામારી નું સંકટ દૂર થાય તે માટે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More