હિન્દ ન્યૂઝ, મોડાસા
એસ.ઓ.જી. પી.આઇ જે.પી.ભરવાડ અને શામળાજી પી.એસ.આઈ. એ.આર.પટેલ તેમજ પોલીસ ટીમની સફળ કામગીરી
શામળાજી પોલીસે એસ.ઓ.જી. એ ચરસનો મોટો જથ્થો ઝડપ્યો
રતનપુર ચેકપોસ્ટ આગળ થી પોલીસે 23.907.કી. ગો.ચરસ ઝડપ્યું
ટેમ્પો ટ્રાવેલ્સ માં તપાસ કરતા માદક પ્રદાથ નો મોટો જથ્થો હાથ લાગ્યો
રૂ.35.87.લાખના ચરસ સહિત 45.90 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો
એસ.ઓ.જી. ઝડપેલા એક આરોપી સહિત 4 આરોપીઓ સામે નોંધી ફરિયાદ
શામળાજી પોલીસે સ્ટેશન નાર્કોટિક્સ દ્રગસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા