હિન્દ ન્યૂઝ, નડિયાદ
આજરોજ મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર (બાપુ )ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ ઝાલા, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર મહામંત્રી સુરેન્દ્ર બારોટ (એસ.કે) આજરોજ જિલ્લા કલેકટર આર કે પટેલ ની મુલાકાત લઇ ઇન્જેક્શન તથા જિલ્લામાં અને નડિયાદ ખાતે પડતી વેન્ટિલેટર ની ઓક્સિજન ની મુશ્કેલીઓ ની ચર્ચા કરી અને નાગરિકોને ઝડપથી સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા ઝડપથી લોકોને સારવાર મળી રહે તે માટે રજૂઆત કરી આ સમયે બધાએ ભેગા થઈ અને લોકોને બને તેટલી મદદ કરવા માટે વિનંતી કરી સરકાર દ્વારા વધુ મદદ મળી રહે તે અંગે રજૂઆત કરી હતી.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ,નડિયાદ