ફરાર કુખ્યાત નિખિલ દોંગા પોલિસના સ્યુક્ત ઓપરેશનમાં નૈનીતાલથી ઝડપાયો

હિન્દ ન્યૂઝ, કચ્છ ભુજની પાલારા જેલમાંથી પહેલા ભુજની જનરલ હોસ્પિટલમાં આવ્યા બાદ ત્યાથી પોલિસ તથા અન્ય સાગરીતોની મદદથી ફરાર થયેલા ગોંડલનો કુખ્યાત આરોપી 3 દિવસમા પોલિસની ગીરફ્તમાં આવી ગયો છે. પચ્છિમ કચ્છ પોલિસ તથા રાજકોટ રૂરલ એ તેને ઝડપવા માટે ટીમ બનાવી હતી અને તેના સ્યુક્ત ઓપરેશનમાં તે ઉત્તરાખંડ નૈનીતાલથી ઝડપાઇ ગયો છે. જો કે તેની મદદગારી કરનાર તેની સાથે ઝડપાયા છે. કે નહી તે વિગતો હજુ સામે આવી નથી. પરંતુ પચ્છિમ કચ્છ પોલિસ તથા રાજકોટ પોલિસે તેને ઝડપી પાડ્યો છે. તેને વધુ તપાસ માટે ભુજ લવાશે ચકચારી એવા કિસ્સામા…

Read More

માંગરોળ તાલુકાની ઝાંખરડા ગામની પ્રાથમિક શાળામાં, હોળીની અનેરી રીતે વિદ્યાર્થીઓએ કરેલી ઉજવણી

હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ તાલુકાનાં ઝાંખરડા ગામેં સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત, પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં હોળીની અનેરી રીતે વિદ્યાર્થી ઓ ઉજવણી કરે છે. આ શાળામાં અભ્યાસ કરતાં મુસ્લિમ સિવાયનાં અન્ય કોમનાં વિદ્યાર્થીઓ ખજૂર અને ચણા લાવી પોતાનાં હાથે, મુસ્લિમ વિદ્યાર્થીઓને ખવડાવે છે. જ્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓ મુસ્લિમ સિવાયનાં અન્ય કોમનાં વિદ્યાર્થીઓને કલરથી રંગે છે. આમ આ શાળામાં હોળીની અનેરી રીતે ઉજવણી કરવામાં આવે છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે આ શાળામાં ફરજ બજાવતાં શિક્ષક સઇદભાઈની મહેનત ને પગલે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે આ પ્રકારની વિવિધ પ્રવૃતિઓમાં પણ…

Read More

દિયોદર રેફરેલ હોસ્પિટલ માં પ્રથમ વખત સિઝેરિયન ઓપરેશન ની શરૂઆત માતા એ બાળકી ને જન્મ આપ્યો સામુહિક આરોગ્ય કેન્દ્ર માં માતા અને બાળકી તંદુરસ્ત આરોગ્ય અધિકારી એ આભાર વ્યક્ત કર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર રેફરેલ હોસ્પિટલ માં પ્રથમ વખત સિઝેરિયન ઓપરેશન ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે મહિલા એ બાળકી ને જન્મ આપ્યો છે. જેમાં બંને ની તબિયત તંદુરસ્ત હોવાથી આરોગ્ય વિભાગે આભાર વ્યક્ત કર્યો હતો. દિયોદર તાલુકા ના લુદરા ગામ ની એક મહિલા ને પ્રસ્તુતિ નો દુખાવો થતા પરિવારજનો દ્વારા આ મહિલા ને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જેમાં ડોક્ટરે તપાસ કર્યા બાદ આ મહિલા ને સિઝેરિયન ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેમાં સિઝેરિયન ઓપરેશન થરા તેમજ ડીસા થતું હોવાથી રાત્રી ના સમય ડિલિવરી…

Read More