કાલાવડના નિકાવા ગામે સર્વાનુમતે તારીખ ૨૦ થી ૩૦ એપ્રિલ સુધી બપોરે એક વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન નો લેવાયો નિર્ણય 

હિન્દ ન્યૂઝ, કાલાવડ     હાલ ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કહેર મચાવી રહ્યો છે અને કોરોના સંક્રમણથી કોરોનાના કેસો દિનપ્રતિદિન તેજ ગતિએ વધી રહ્યા છે ત્યારે આ સંક્રમણની ચેઈનને તોડવા માટે નિકાવાના યુવા સરપંચ રાજેશભાઈ મારવીયાએ સર્વે નાના – મોટા વેપારીઓ, આગેવાનો તેમજ નિકાવા ગ્રામ પંચાયતના સદસ્યોની એક મીટીંગ બોલાવી હતી. મીટીંગની શરૂઆતમાં કોરોના કે અન્ય બીમારીથી જે લોકોના મૃત્યુ થયા છે તેના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડેલ હતુ ત્યાર બાદ મીટીંગમાં ઉપસ્થિત તમામ વેપારીઓએ લોકડાઉન વિશે પોત પોતાના મંતવ્યો રજુ કર્યા હતા, મંતવ્યોમાં અમુકે સંપૂર્ણ…

Read More

સેવા નું કાર્ય, દિયોદર વિવિધ કચેરી માં કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઉકાળા નું વિતરણ

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ની સાથે દિયોદર પથક માં પણ કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં દિન પ્રતિદિન કેસો સામે આવી રહ્યા છે જેમાં ગત દિવસે પણ કોરોના વોરિયસ તરીકે સેવા આપતા 6 પોલીસ કર્મી ને પણ કોરોના પોઝીટીવ થતા કોરોના નું સંકટ વધ્યું છે. જેમાં કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે આજે દિયોદર ના સેવાભાવી પ્રદીપભાઈ શાહ અને નરેશભાઈ પંચાલ લાયન્સ કલબ પરિવાર દ્વારા કોરોના વોરિયસ ને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન જેવી વિવિધ કચેરી માં…

Read More

નડિયાદ-પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરી, નડિયાદ (ખેડા) ખાતે ઓનલાઇન રી ઓકશન શરૂ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, નડિયાદ   તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, નડિયાદ આરટીઓ કચેરીમાં ટુ વ્‍હીલર, ફોર વ્‍હીલર (નોનો ટ્રાન્‍સપોર્ટ) તેમજ થ્રી વ્‍હીલર (ટ્રાન્‍સ્‍પોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન ટુ વ્‍હીલર જી.જે.૦૭ ઇ.ઇ., ફોર વ્‍હીલર જી.જે.૦૭ ડી.ડી. તથા થ્રી વ્‍હીલર જી.જે.૦૭ ટી.વી. તા.૧૫-૦૪-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઇ પસંદગી નંબર મેળવવા ઇચ્‍છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્‍ટ્રેશન કરી online http:parivahan.gov.in/fancy પર online રજીસ્‍ટ્રેશન કરી રી ઓકશનમાં ભાગ લઇ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેની નોંધ લેવા જણાવવામાં આવ્‍યું છે. અરજદારે…

Read More

દિયોદર ખાતે હિંદવાણી, ડીસાવળ આંજણા ચૌધરી સમાજ નો પ્રેરક કોરોના કારણે નિર્ણય લેવાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર     સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનો લીધે મહામારીના ભરડામાં છે ત્યારે બનાસકાંઠા ના હિંદવાણી ડીસાવળ ચૌધરી સમાજ ના આગેવાનો દિયોદર ના ધારાસભ્ય સિવાભાઈ ભુરિયા અને દેસાઈઓ તેમજ સામાજિક વડીલો એ સાથે મળીને સમાજને કોરોના મહામારીમાં બચાવવા માટે સરકારની ગાઈડલાઈન નું ચુસ્તપણે અમલવારી કરવા બેઠકમાં પ્રેરક નિર્ણય લેવાયો છે. જેમાં લગ્ન પ્રસંગે લગ્ન લઈને એક વ્યક્તિએ જવું તેમજ જાન પાંચ જણે જવું મામેરા મોસાળામાં પાંચ જણે જવું તેમજ શુભ પ્રસંગે જમણ વાર સદંતર બંધ રાખવા તેમજ મરણ પ્રસંગે બપોરો બેસણું બંધ નો નિર્ણય કરાયો જેને ઉપસ્થિત સૌ આગેવાનોએ આ…

Read More

દિયોદર પ્રાંત કચેરી ખાતે તાલુકાના સરપંચો સાથે મીટીંગ યોજાઇ

હિન્દ ન્યૂઝ, દિયોદર  રાજયમાં કોરોના ના કહેર વચ્ચે કોરોના ની અસર પર કાબુ મેળવવા આજે દિયોદર સરપંચ સંગઠન ની દિયોદર પ્રાંત અધિકારી એ મીટીંગ બોલાવી અને બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ વધવાની સાથે કોરોના કારણે મૃત્યુ આંક માં વધારો જોતા ચિંતા જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે દિયોદર મા પણ કોરોના વિસ્ફોટ થી વહીવટી તંત્ર દ્વારા અને આરોગ્ય વિભાગ સાથે દિયોદર તાલુકાના તમામ ગામોના સરપંચો સાથે બપોરે અગત્યની બેઠક મળી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેશોમાં વધારો ના થાય તેને લઈ સ્વૈચ્છિક રીતે ગામડાના લોકો શહેર તરફના આવવા માટે અને કોરોના…

Read More

હરિદ્વાર કુંભમેળામાંથી રાજકોટ આવેલા કુલ ૧૪૭ મુસાફરોનું રેલ્વે સ્ટેશન ખાતે મનપા દ્વારા એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ

૧૩ મુસાફરો પોઝિટિવ (૯ દર્દી રાજકોટના અને ૪ દર્દી અન્ય શહેરના) આવતા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ હિન્દ ન્યૂઝ, રાજકોટ હરિદ્વાર કુંભમેળામાંથી રાજકોટ આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ જંકશન ખાતે ઉતારતા મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે સવારે ૦૮:૧૫ કલાકે દહેરાદુન – ઓખા (ઉતરાંચલ એક્ષપ્રેસ) ટ્રેન રાજકોટ જંકશન ખાતે આગમન થયું હતું અને જેમાંથી ૧૪૭ મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા અને મનપાની આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા…

Read More

દેવગઢ બારિયા નગર મા મુકવામાં આવેલા પાણી ના એટીએમ સોભાના ગાથીયા સમાન

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા     દેવગઢ બારિયા નગર મા જુદા જુદા વિસ્તારોમાં મુકવામાં આવેલા પાણીના એટીએમ ધુળ ખાતી હાલતમાં જોવા મળે છે. એકબાજુ ઉનાળાની સિઝન શરૂ થઈ ગયી ત્યારે નગર મા મુકવામાં આવેલા પાણીના એટીએમ મશીન બંધ હાલતમાં છે. જેથી નગર મા આવતા રાહદારીયોને મોંઘા ભાવે પાણી લઈ પીવા મજબુર બનયા છે. તંત્ર વહેલામાં વહેલી તકે આ પાણી ના એટીએમ મશીન ચાલુ કરે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. રિપોર્ટર : મફત ફેઝાન, દેવગઢ બારિયા

Read More

નવપદ હાઇસ્કુલ ના વિકાસ માં 30 વર્ષ સુધીના કાર્યકાળમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રવીણ ભાઈ શાહ ને સંસ્થાના કાર્યકરો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ 

હિન્દ ન્યૂઝ, ડભોઇ આજરોજ ડભોઇ નવપદ સાર્વજનિક હાઇસ્કૂલના સંકુલમાં સંસ્થાને ઊભી કરી તેનો હરણફાળ વિકાસ માં મુખ્ય ફાળો એવા પ્રવિણભાઈ નગીનભાઈ શાહ કે જેઓ તારીખ ૧૩/૦૪/૨૧ના રોજ અરિહંત શરણ થયા હતા. જેથી આજરોજ શાળાના સંકુલમાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાળાના ટ્રસ્ટી મંડળના આગેવાનો તેમજ સમાજના આગેવાનો સૌ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર સભા નવપદ હાઈસ્કૂલના પરિવાર તરફથી “આદર્શ શિક્ષણ રત્ન” પણ તેઓને આપવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજ દ્વારા આશીર્વાદ વચન આપી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ દરમિયાન સૌ સભ્યોની અશ્રુભીની થઇ હતી. પ્રવીણભાઈ શાહ…

Read More

વેરાવળ-પાટણ નગરપાલિકા ના પ્રમુખ પીયૂષભાઈ એ વોર્ડ ની મુલાકાતે 

હિન્દ ન્યૂઝ, વેરાવળ આજ રોજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ના ખૂબ જ સક્રિય એવા પ્રમુખ પિયુષભાઈ દ્વારા વોર્ડ ન.5 મા આવેલ ગોદરશા ના તળાવ ની મુલાકાત લીધેલ હતી. તેમજ આ તલાવને અને વેરાવળ શહેર મા આવેલ અન્ય તળાવો ને પણ આવનાર સમયમાં બ્યુટીફીકેશન કરવામાં આવશે અને વિસ્તાર મા પાણી વ્યવસ્થિત રહે તે માટે ના પ્રયત્નો કરવામાં આવશે. *આ ઉપરાંત વોર્ડ ન. 5 મા જરૂરી સેવાઓને જેમ રસ્તા, ગટર, પાણી, લાઈટ તેમજ અન્ય સુવિધાઓ થી સજ્જ આ વિસ્તારને પણ અન્ય વોર્ડ ની જેમ બનાવવામાં આવશે અને પ્રિ મોન્સૂન એટલે ચોમાસા પહેલા જ…

Read More