ખંભાળીયા માં ભારતીય જનતા પાર્ટી ના 42 માં સ્થાપના દિવસની ઉજવણી

હિન્દ ન્યૂઝ, ખંભાળીયા આજરોજ ભારતીય જનતા પાર્ટી ના 42 મા સ્થાપના દિવસ નિમિત્તે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પ્રમુખ, મહામંત્રી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન ના ઘરે જય ને શહેર ભાજપ ટીમ દ્વારા ભાજપના ધ્વજ લગાડવા મા આવ્યા. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ, આચાર્ય શહેર ભાજપ ના અશોકભાઈ કાનાણી, જીજ્ઞેશભાઈ પરમાર, મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઇ કણજારીયા, અતુલભાઈ ગોહેલ, નિસાત ચાકી સહિત ના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : જયરાજ…

Read More

લાખણી તાલુકાના કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો

હિન્દ ન્યૂઝ, દિયોદર લાખણી તાલુકામાં આવેલા કૂવાણા ગામે બપોરે ઘઉંના ઉભા પાક મા અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. ત્યારે ગત સમયએ ખેડૂતના પરિવાર દ્વારા ઘઉંના પાકની કાપણી થઈ રહી હતી. ત્યારે બપોરે પોતાના ઘરે આરામ કરતા હતા ત્યારે અચાનક ખેતરમાં આગ લાગતા ખેડૂત પરિવાર મા અફડા તફડી મચી ગઈ હતી. ત્યારે આગ ઓળવવા માટે ટ્રેક્ટરો અને બોરના પાણી નો મારો ચલાવ્યો હતો પણ આગ પર કાબુ મેળવવા મુશ્કેલી પડી હતી. ત્યારે ગામ લોકોને જાણ થતાં ઘઉંના ઉભા પાક મા ટેક્ટર દ્વારા ખેતરમાં ખેડી ઊભા સૂકા પાકને છૂટો…

Read More

દિયોદર ના રવેલ સરદારપુરા ના બાઇકોના ધાડી ચોરને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર રાજ્યમાં અનેક નાના મોટા ચોરીઓના બનાવો બને છે અને પોલીસની સતર્કતા ના કારણે અનેક ચોરોને પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલાય ત્યારે એવોજ એક બનાસકાંઠા ના અંતરિયાળ દિયોદર તાલુકાના રાવેલ સરદારપુરા નો ધાડી ચોર બનાસકાંઠા એસ ઓ જી ના હાથે પકડાયો છે. ભુજ રેન્જ આઈજી જે આર મોથલીયા અને બનાસકાંઠા પોલિસ અધિક્ષક તરુણ દુગલ સુચના ને લઈ બનાસકાંઠા એસઓજી પાલનપુર ડી આર ગઢવી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ કે જાલા તેમજ સ્ટાફના પાલનપુર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા. સાથે પરસોત્તમભાઈ નરભેરમભાઈ ને બાતમીના આધારે લડબી નાળા પાસે પ્રવીણભાઈ…

Read More

દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંધ ની ચૂંટણી મા ચેરમેન, વાઈસ ચેરમેન ની ચૂંટણી બિન હરીફ જાહેર

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંધ ની ચૂંટણી યોજવામાં આવી હતી. જ્યાં દિયોદર વેચાણ સંધ ની ચૂંટણી યોજાવાની હતી. પણ બીજી ટર્મ માટે ચેરમેન પદે ઇશ્વર ભાઈ તરક અને વાઈસ ચેરમેન તરીકે વનરાજસિંહ વાઘેલા ની બિન હરીફ વરણી થતાં દિયોદર માર્કેટ યાર્ડના શાસક પક્ષના હોદ્દેદારો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિયોદર તાલુકા વેચાણ સંઘ ની ચૂંટણીમાં વર્તમાન માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ઇશ્વર ભાઈ તરક હતા. પણ દિયોદર ખરીદ વેચાણ સંઘ વિભાગ મા ચેરમેન તરીકે બીજા ટર્મ માટે આજે દિયોદર પ્રાંત અધિકારી એમકે દેસાઈ ની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઈસ ચેરમેન…

Read More

થરાદ ભાજપ દ્વારા ભાજપ ના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, લાખણી ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યકર્તાઓ એ પોતાના ઘરે ભાજપ નો ધ્વજ લગાવ્યો હતો. સવારે ૯ વાગ્યે કાર્યકર્તાઓ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી. જેમાં માન સાંસદ પરબતભાઈ પટેલે પાર્ટી નો ઇતિહાસ અને સરકાર ની સિદ્ધિઓ તેમજ સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની માહિતી આપી હતી. ૧૦:૩૦ કલાકે સૌથી લોકપ્રિય નેતા માન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં પાર્ટી ના કાર્યકર્તાને પાર્ટી ના સ્થાપના દિવસ નિમિતે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી સંબોધન કયું હતું. સાથો સાથ માન રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડાજી પણ સંબોધન…

Read More

ચોટીલામા આજે ગુજરાતભરના કોળી સમાજના લોકો એકઠા થયાં જિલ્લા પોલીસ દ્રારા બંદોબસ્ત હાઇવે પર ગોઠવવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, ચોટીલા ચોટીલા ભાજપના તાલુકા પ્રમુખના અકસ્માતની ન્યાયિક તપાસ માટે ચોટીલામા એકઠા થયા અગાઉ પાંચ દીવસની અલ્ટીમેટ આવેદન આપવાના સમય આપવામા આવેલ અને આંદોલન ચિમકી પણ આપવામા આવેલ હાલ તેને લઇને ચોટીલામા જિલ્લા પોલીસ દ્રારા બંદોબસ્ત ગોઠવાયો છે. કોળીસમાજના રાજકીય તેમજ સમાજના સંગઠનના અગ્રણીઓની હાજરી માં એક કમિટી બનાવા માં આવેલ અને 11 દિવસ ની મુદત માંગી ને ચોટીલા પોલીસ ને તપાસ સોપવા માં આવેલ અને જો કોઈ 11 દિવસ બાદ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો 11 દિવસ બાદ કમિટી આગળનો નિર્ણય કરશે. રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Read More