ડભોઈ અંબાવ બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા એલ.સી.બી ને સફળતા

હિન્દ ન્યૂઝ, ડભોઇ     આજરોજ ડભોઇ – વડોદરા રોડ ઉપર અંબાવ બસ સ્ટેન્ડ પાસે એલ.સી.બી ગ્રામ્ય ની ટીમ નું ચેકિંગ સઘન બનાવાયું હતું.અને બાતમી મળી હતી કે ડભોઈ – વડોદરા જવાના માર્ગ ઉપરથી એક એલ.પી.ટ્રક ભારતીય બનાવટનનો વિલાયતી દારૂ લઇજઈ રહી છે. જેમાં ભૂસાની બોરીઓ ભરેલી છે.તેવી બાતમી મુજબ ની ટ્રક આવી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસના જવાનો દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.    હાલમાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા તથા સુધીરકુમાર દેસાઈ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ દારૂ/જુગર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને…

Read More

દર્દીની સેવામાં તત્પર નીતાબહેનનો “હમ નહી રૂકેંગેનો કર્તવ્ય મંત્ર”

હિન્દ ન્યૂઝ, નડિયાદ        કોરોનાની કપરી પરિસ્થિતીના કારણે ફરજ નિભાવવા માટે મેટરનીટી લીવ પુર્ણ થયાના બીજા દિવસથી છિપીયાલની નિતાબેન ડાભીએ મહેમદાવાદના હલદરવાસના ક્ષેત્રની ૧૦૮ એમ્યુલન્સની ડ્યુટી જોઇન્ટ કરી લીધી હતી. ઇએમટી નિતાબેને વ્હાલસોયી ૭ માસની પુત્રીને ચેપ ન લાગે તે માટે છેલ્લા ૧ માસથી સ્તનપાન કરાવી શક્યા નથી. રાત્રે ૮ કલાકે ઘરે જઇને લાડલી પુત્રીને સ્પર્શ કરી શકતા નથી તેમજ રમાડી શકતા નથી ત્યારે દુરથી જોઇને રમાડવાનો આનંદ વ્યક્ત કરીને ઘરની બીજી રૂમમાં આઇસોલેશન થઇ જાય છે, તેમ ઇએમટી નિતા બહેને જણાવ્યુ હતુ. કઠલાલ તાલુકાના છિપીયાલમાં રહેતા નિતાબેન…

Read More

દિયોદર ગ્રામ પંચાયત દ્વારા આખા નગરમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર     જિલ્લામાં કોરોના નો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસ સુધી સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યું છે ત્યારે ગ્રામ પંચાયત ના જાગૃત સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા દ્વારા દિયોદર ને આરોગ્ય લેવલે સંપૂર્ણ કાળજી રાખવા દિયોદર નગર ની સફાઈ કામગીરી હાથ ધરી છે. સાથે નગર ની શેરીઓ સાથે નગરના હાર્દ સમા રસ્તાઓ પર સેનેટાઈઝ દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો છે. સતત બે દિવસ સુધી ગામના મુખ્ય રસ્તાઓ પર સેનેટાઈઝ થી સજજ કરવામાં આવ્યા છે. કોઈ મહા મારી સામે આરોગ્ય ની ચિંતા…

Read More