દિયોદર તાલુકાનુ ફોરણા ગામ સંપૂર્ણ પાંચ દિવસ નું લોકડાઉન

હિન્દ ન્યૂઝ, દિયોદર      કોરોના વાઇરસ ની ગંભીર મહામારી સમગ્ર જિલ્લા માં ચાલી રહી છે હવે કોરોના વાઇરસ ની ચેન તોડવા માટે લોક ડાઉન જરૂરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ મોટાભાગે તાલુકા ના શહેરો લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે ગ્રામીણ વિસ્તાર માં પણ કોરોના વાઇરસ ના કેસો માં સતત વધારો થતાં ગ્રામીણ વિસ્તાર પણ હવે લોક ડાઉન જાહેર કરવામાં આવી રહું છે .    આ તસ્વીર દિયોદર તાલુકા ના ફોરણા ગામ ની છે ફોરણા ગામ એક નાનકડું ગામ છે પરંતુ ગામ ના બે યુવાનો કોરોના સામે…

Read More

કોરોના વાઈરસ ની ચેન તોડવા દરેક પક્ષ ને એક થઈ મદદ કરવી પડશે

હિન્દ ન્યૂઝ, દિયોદર     ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી એ ઉર્ગ સ્વરૂપ ધારણ કર્યું છે. દિન પ્રતિદિન કેસો માં સતત વધારો થઈ રહો છે અને અનેક લોકો પણ કોરોના વાઈરસ ના શિકાર બની રહ્યા છે જેમાં ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી ભરતસિંહ વાઘેલા એ કોરોના સામે ગુજરાત ને જંગ જીતવા માટે દરેક પક્ષ એક થઈ કોઈ રાજકારણ વગર લોકો ની મદદ કરવા આહવાન કર્યું હતું જેમાં પ્રદેશ મંત્રી ભરતસિંહ વાઘેલા એ જણાવેલ કે કોરોના વાઈરસ ની અસર ગુજરાત ની સાથે સમગ્ર દેશ માં સ્થિતિ…

Read More