ચોટીલામા આજે ગુજરાતભરના કોળી સમાજના લોકો એકઠા થયાં જિલ્લા પોલીસ દ્રારા બંદોબસ્ત હાઇવે પર ગોઠવવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, ચોટીલા

ચોટીલા ભાજપના તાલુકા પ્રમુખના અકસ્માતની ન્યાયિક તપાસ માટે ચોટીલામા એકઠા થયા અગાઉ પાંચ દીવસની અલ્ટીમેટ આવેદન આપવાના સમય આપવામા આવેલ અને આંદોલન ચિમકી પણ આપવામા આવેલ હાલ તેને લઇને ચોટીલામા જિલ્લા પોલીસ દ્રારા બંદોબસ્ત ગોઠવાયો છે.

કોળીસમાજના રાજકીય તેમજ સમાજના સંગઠનના અગ્રણીઓની હાજરી માં એક કમિટી બનાવા માં આવેલ અને 11 દિવસ ની મુદત માંગી ને ચોટીલા પોલીસ ને તપાસ સોપવા માં આવેલ અને જો કોઈ 11 દિવસ બાદ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો 11 દિવસ બાદ કમિટી આગળનો નિર્ણય કરશે.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment