દેવગઢ બારિયા નગર મા મુકવામાં આવેલા પાણી ના એટીએમ સોભાના ગાથીયા સમાન

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા

    દેવગઢ બારિયા નગર મા જુદા જુદા વિસ્તારોમાં મુકવામાં આવેલા પાણીના એટીએમ ધુળ ખાતી હાલતમાં જોવા મળે છે. એકબાજુ ઉનાળાની સિઝન શરૂ થઈ ગયી ત્યારે નગર મા મુકવામાં આવેલા પાણીના એટીએમ મશીન બંધ હાલતમાં છે. જેથી નગર મા આવતા રાહદારીયોને મોંઘા ભાવે પાણી લઈ પીવા મજબુર બનયા છે. તંત્ર વહેલામાં વહેલી તકે આ પાણી ના એટીએમ મશીન ચાલુ કરે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

રિપોર્ટર : મફત ફેઝાન, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment