દાંતીયા ગામે યુવાનોએ રખડતી ગાયો સરાહનીય કામગીરી કરી

હિન્દ ન્યૂઝ, દાંતીયા      સેવા પરમો ધર્મના સૂત્ર થકી લોકો ઘણા બધા ઉમદા કાર્યો કરી કામગીરી કરી રહ્યા છે ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામે ગામના યુવાઓ દ્વારા એક સરાહનીય કામગીરી બજાવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રેરણાદાયી બન્યા છે. દાંતીયા ગામે રખડતી ગાયો પાણી માટે જયાં ત્યાં વલખા ન મારે તે માટે યુવાનોએ અવાવરું ટાંકું સાફ કરીને ટાંકામાં પાણી ચાલુ કરી સરાહનીય કામગીરી બજાવી હતી, જોકે ગામના રવજીભાઈ પુરોહિત, શિવરામભાઈ પુરોહિત, રામાભાઈ પુરોહિત, દિનેશભાઈ સહિતના પુરોહિત ભાઈઓ ઉપસ્થિત રહી ઉમદા કાર્ય પુરૂં પાડયું હતું. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

દિયોદર પોલીસના અપહરણના ગુનાનો દોઢ એક વર્ષથી નાસતા ફરતા ભોગ બનનાર તથા આરોપીને બનાસકાંઠા એસ.ઓ.જી પકડી જેલમાં ધકેલયો

હિન્દ ન્યૂઝ, દિયોદર        જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ ની સૂચના ના આધારે નાસતા ફરતા આરોપીઓ તથા અપહરણના આરોપીઓનેણ પકડવા સૂચના આપતા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ પાલનપુર સૂચના આધારે પો.ઈન્સ. ડી.આર.ગઢવી તથા પો.સબ.ઇન્સ એમ.કે.ઝાલા, એસ.ઓ.જી. પાલનપુર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હે.કો.ભરતસિંહ તથા પો.કો. સંજયસિંહ વાઘેલા તથા પો.કો. નરભેરામભાઈ વી.પોલીસ સ્ટાફના માણસો સાથે એસ.ઓ.જી.પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકિકત આધારે દિયોદર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૧૧૧૯૫૦૧૭૨૦૦૦૮૫/૨૦૨૦ ઇપીકો ક.૩૬૩,૩૬૬, ૧૧૪ વી. મુજબના ગુનાના કામેં છેલ્લા દોઢ એક વર્ષથી નાસતા ફરતા ભોગ બનનાર રિંકલબેન ડો./ઓફ. દિનાજી ધારાજી ઠાકોર રહે.જશાલી તા.દિયોદર તથા આરોપી દિપકભાઈ…

Read More

લાખણી તાલુકાની લવાણા ગામ ની ત્રણ સંતાનની માતાએ પતિ સાસુ-સસરા અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

હિન્દ ન્યૂઝ, લાખણી    લાખણી તાલુકાના લવણા ગામની પરણિતાએ તેના પતિ, સાસુ-સસરા અને જેઠ વિરુદ્ધ દહેજ ની માંગ કરી માર જુડ અને માનસિક ત્રાસ આપતા હોવાની દિયોદર પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે. લાખણી પંથક ની યુવતીના લગ્ન 18 વર્ષ અગાઉ થરાદ તાલુકાના સેદલા ખાતે થયા હતા બાદ સાસરિયાઓ પ્રથમ સારું રાખતાં હતા. પરંતુ છેલ્લા એક વર્ષ થી માનસિક ત્રાસ આપતો હોઈ અને માર મારતો હતો.આ સાથે પરિણીતા ના સાસુ સસરા પતિ અને જેઠ દહેજની માંગ કરી અવારનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા. હોવાથી પરણિતને પોતાનું…

Read More

દિયોદર ખાતે આરોગ્યમાં ફરજ બજાવતી મુસ્લિમ સમાજની મહીલા એ માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ ની પરિસ્થિતિ વચ્ચે આજે અમો એક એવા મહિલા કમિનિટી હેલ્થ ઓફિસર ની વાત કરીએ છીએ જે આજે રમઝાન મહિનો ચાલતો હોવા છતાં આ મહિલા કોવિડ 19 હોસ્પિટલમાં પોતાની સેવા નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે. દિયોદર ખાતે રહેતી ફરહીન સાચોરા વર્તમાન સમય કોટડા ગામે કમિનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપે છે .જેમાં બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ નું સંક્રમણ વધતા દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવતા કમિનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપતા ફરહીન સાચોરા…

Read More