જે.પી.એસ સ્કૂલ (કાલાવડ) પરિવાર ના વિદ્યાર્થીઓ દ્વારા રુ. 15000 નું મહત્વનું યોગદાન

હિન્દ ન્યૂઝ, કાલાવડ  સમગ્ર કાલાવડ તાલુકાના લોકસેવામાં હર હંમેશ અગ્રેસર રહેતા, માનવતાના ગુણોથી સંપન્ન એવા કાલાવડ તાલુકાના નામાંકિત જે. પી.એસ. સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ તેમજ જે.પી.એસ પરિવાર દ્વારા ધૈર્યરાજસિંહ ને સહયોગમાં 15000 રૂપિયા નું યોગદાન આપવામાં આવ્યું. નાની વયે બાળકોને બીજાને ઉપયોગી થતા તેમજ ‘એક ગુજરાતીના મદદમાં સૌ ગુજરાતી એમની સાથે છે.’ તે મહત્વનું ઉદાહરણ જે.પી.એસ. પરિવાર દ્વારા પૂરું પાડેલ છે. આ તકે શાળાના પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ એમ.પી. ડાંગરીયા તેમજ શાળાના આચાર્ય આર.એમ.દોંગા દ્વારા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી તેમજ નગરપાલિકા કોર્પોરેટર વિરેન્દ્રસિંહ જાડેજા તથા આર્મીમેન વિરભદ્રસિંહ જાડેજા…

Read More

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આયોજિત અંડર-16 ટૂર્નામેન્ટમાં જૂનાગઢ ક્રિકેટ ટીમ બે વખત વિજેતા બની

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ         હાલમાં ચાલી રહેલી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અન્ડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની જુદીજુદી ટીમો ભાગ લઇ રહી છે, ત્યારે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમ મજબૂત સ્થિતીમાં પહોંચી છે. જૂનાગઢ અને પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશનની ટીમ વચ્ચે ગઇકાલે પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 50 ઓવરની મેચમાં જૂનાગઢના ઓપનીંગ બેટ્સમેન વફી ડાયમંડભાઇ કચ્છીએ 137 બોલમાં 132 રન ફટકાર્યા. જે બદલ તેને મેચમાં તેને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. તેની સાથે રીધમ નકુમ પણ 80 રને નોટ આઉટ રહ્યો હતો. જૂનાગઢની ટીમે ટોસ જીતીને પ્રથમ…

Read More

માંગરોળ તાલુકાનાં મોસાલી વીજ સબ સ્ટેશનમાંથી નીક ળતાં 13 વીજ ફીડરોનો પુરવઠો આવતીકાલે 10 કલાક બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)          માંગરોળની નાયબ કાર્યપાલક કક્ષાની DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં મોસાલી વીજ સબ સ્ટેશનમાં JETCO તરફથી મેઇન્ટેન્સની કામગીરી કરવાની હોય સમગ્ર વીજ સબસ્ટેશનનો વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેથી સબ સ્ટેશન માંથી નીકળતાં માંગરોળ તાલુકાનાં 13 HT વીજ ફીડરો પર વીજ પુરવઠો બંધ રહેશે. જેની તાલુકા ના 40 ગામોને અસર થશે. વીજ પુરવઠો સવારે 8 કલાક થી સાંજે 6 કલાક સુધી મેઇન્ટેન્સ માટે સમગ્ર સબ સ્ટેશનનો વીજ પુરવઠો બંધ રહેશે. JETCO તરફથી મેઇન્ટેન્સની કામગીરી પૂર્ણ થતાં વીજ પુરવઠો શરૂ થશે. રિપોર્ટર : નઝીર…

Read More

અરવલ્લીના મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને મફતમાં માસ્ક વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, મોડાસા            સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનું અભિયાન વેગવતું બનાવવામાં આવ્યું છે. તેમ છંતા લોકોની બેદરકારીના કારણે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. જેને લઇ આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા હાલમાં એક નવી ઝુંબેશ હાથ ધરવામા આવી છે.            કોરોનાની મહામારીમાં લોકોમાં વધુ કોરોના ફેલાય નહીં તે માટે મોડાસા નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ફરતા માસ્ક વિના ફરતા લોકોને મફત માસ્ક વિતરણ આપવાનું અભિયાન શરૂ…

Read More

લાખણી તાલુકાના જડીયાલી થી ભાકડીયાલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં

હિન્દ ન્યૂઝ, લાખણી રસ્તા પર ડામર ઉંચકી જવા પામ્યો વાહનચાલકો ને ચાલવું બન્યું મુશ્કેલ રસ્તા ની સાઈડમાં મસમોટા ખાડાઓ પડી જતાં અકસ્માત ની પણ ભિતી અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ ઉભો થયો છે. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

નર્મદા જિલ્લા ની આદિવાસી યુવતી એ પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી

હિન્દ ન્યૂઝ, રાજપીપલા            નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ડેકાઇ ગામની આદિવાસી યુવતી પ્રેમપ્યારી અગમદાસ તડવી એ પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી આદિવાસી સમાજ તેમજ નર્મદા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે. ડો.પ્રેમપ્યારી જેઓ એમ.એ. એમ એડ ની ડિગ્રી ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવસિટી માંથી ડો.નિશા.બી પટેલ ના માર્ગદર્શન હેઠળ. પછાત વિસ્તાર માં કામ કરતી શિક્ષિકા ઓ ની વ્યવસાયિક સમસ્યાઓ નો સંદર્ભ નિબંધ તૈયાર કરી પીએચડી બન્યા છે. જે માટે તેમણે ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને ડાંગ જેવા પછાત જિલ્લા માં 873 શિક્ષિકાઓ ની મુલાકાત લઇ નિબંધ…

Read More

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ પ્રા.લિ. દ્વારા યોજાયો

હિન્દ ન્યૂઝ, રાજપીપલા           નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે ખુબજ નામના પામી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ ની અવર જવર પણ હવે આ જિલ્લામાં વધી  રહી છે. ખાસ કરીને કોરોના ની મહામારી માં ઘરે બેસી રહેલા પ્રવાસીઓ ની પ્રથમ પસંદ હાલ નર્મદા જિલ્લો છે, ત્યારે આ પ્રવાસીઓ ને કોરોના મહામારી થી સંરક્ષિત કેવી રીતે રાખવા અને તેમની જરૂરિયાતો કોવીડ ની ગાઈડ લાઈન મુજબ કેવી રીતે પુરી કરવી તે બાબતે ઓન લાઈન કોવિડ-19 તાલીમ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ…

Read More

ડભોઈની આર.જી.પંડ્યા અને નવપદ હાઈસ્કૂલના શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા ડભોઇમાં ફરી એકવાર કોરોના ની એન્ટ્રી

  તંત્ર તકે સજા થાય નહીંતર કપરી સ્થિતિ સર્જાવાના એંધાણ હિન્દ ન્યૂઝ, ડભોઈ            ગત રોજ તા.૧૭/૦૩/૨૦૨૧ સે આર જી પંડ્યા હાઇસ્કૂલ ના શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા તેમજ બે દિવસ અગાઉ નવપદ સ્કૂલમાં પણ એક શિક્ષક કોરોના પોઝિટિવ આવતા સ્ટાફ અને વાલીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. વિદ્યાર્થીઓના વાલીઓ ફરી એકવાર કોરાના ને લઇ ચિંતામા હાલ કોરોનાનું કેર યથાવત છે તેવામાં દેશ અને દુનિયા કોવિડ -૧૯ સામે લડત આપી રહી છે તેમજ સરકારના અધતન પ્રયાસોને લઈ વેક્સિનેશન નું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો કેટલીક…

Read More

દિયોદર તાલુકા ના જસાલી ગામે દીપડા ની દહેશત પગ જોવા મળતા ફોરેસ્ટ વિભાગ એલર્ટ

હિન્દ ન્યૂઝ, દિયોદર             દિયોદર તાલુકા ના જસાલી ગામે દીપડા ની દહેશત ફેલાઈ છે. જેમાં ગામ માં દીપડા ના પગ જોવા મળતા ફોરેસ્ટ વિભાગ ની ટીમ એલર્ટ થઈ છે પરંતુ હજુ દીપડા ની કોઈ ભાળ મળી નથી. જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકા ના ખીમણા પાસે દીપડા ના પગ જોવા મળતા કાંકરેજ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે વહેલી સવારે દીપડા ના પગ ના નિશાન જસાલી ગામે જોવા મળતા જસાલી તેમજ આજુ બાજુ વિસ્તાર ના લોકો માં દીપડા ની દહેશત ફેલાઈ…

Read More