અરવલ્લી જિલ્લામાં કોવીડ-૧૯ વેક્સીનેશન અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી            કોરોના વાયરસ ની હાલ માં વધતી જતી મહામારી સામે રક્ષણ પૂરું પાડવા હેતુસર સરકાર દ્વારા સમગ્ર રાજય માં કોરોના રસીકરણ કાર્યક્રમનો ૧લી માર્ચથી પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા માં ૬૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા તેમજ ૪૫ થી ૫૯ વર્ષ ની વયજૂથ ધરાવતા કોમોર્બિડ દર્દી (કેન્સર, ટી.બી, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને કીડનીની ગંભીર બીમારી ધરાવતા લોકો) માટે તારીખ-૧લી માર્ચ થી કોવિડ-૧૯ રસીકરણનો કાર્યક્રમનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.            કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ-૧૯…

Read More

દિયોદર યુવા સંગઠન ની ટિમ આવી આગળ ધૈર્યરાજ ની મદદત માટે કર્યો ફાળો એકત્રિત

હિન્દ ન્યૂઝ, દિયોદર           મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકા ના કાનેસર ગામે એક મધ્યમ વર્ગ ના પરિવાર માં એક માત્ર ચાર મહિના ના બાળક ને જન્મ જાત થી એક ગંભીર બીમારી ના સકંજામાં આવ્યું છે. જેનું નામ એસ એમ એ 1 નો ગંભીર બીમારી છે. તેવા ધૈર્યરાજ ની મદદ માટે સમગ્ર ગુજરાત માં ફાળો એકઠો કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે દિયોદર ખાતે પણ દિયોદર યુવા સંગઠન ટિમ દ્વારા 30 થી 40 યુવાનો પણ આ અભિયાન માં જોડાયા છે. જેમાં હિતેશ પરમાર, મુકેશ ભાટી,…

Read More

દિયોદર ખાતે અખાદય ગોળ (રસ્કટ) ગોળ નું ધૂમ વેચાણ

દરરોજ રસ્કટ ગોળ ની ગાડી ઓ ઠલવાય છે આ રસ્કટ ગોળ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગ થાય છે હિન્દ ન્યૂઝ, દિયોદર         દિયોદર તેમજ દિયોદર તાલુકા ના ગામડાઓમાં દેશી દારૂ ની ભઠ્ઠી ઓ ધમ ધમી રહી છે. આ રસ્કટ ગોળ નો ઉપયોગ કરી દેશી દારૂ બનાવી રહ્યા છે. આ દેશી દારૂ પીવા થી યુવાધન તેમજ અન્ય લોકો બરબાદ થઈ રહ્યા છે ત્યારે દિયોદર ખાતે ખુલ્લે આમ આ રસ્કટ ગોળ નું વેચાણ થઈ રહ્યું છે. જો વહીવટીતંત્ર દ્રારા તપાસ કરવામાં આવે તો ખૂણે ખચકે રસ્કટ ગોળ ના ગોડાઉન…

Read More