હિન્દ ન્યૂઝ, સુરત સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ (સ્વ.હ)મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે ૧૩ થી ૧૪ કલાકનો સમય લાગશે. ૩૦૦ પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં ૧૬ જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ…
Read MoreDay: March 29, 2021
હોળી આદિવાસીઓનો મુખ્ય તેહવાર જાણો, મનાવવાની પરંપરા વિશે
હિન્દ ન્યૂઝ હોળીકાએ પોતાના ભત્રીજા ભક્ત પ્રહલાદને મારવા માટે અગ્નિમાં બેસી ગઈ હતી. હોળીકાને એવું વરદાન હતું કે એ કોઈ દિવસ અગ્નિમાં બળશે નહિ. પણ ભક્ત પ્રહલાદ સત્યના માર્ગે જ્યારે હોળીકા અસત્યના માર્ગે ચાલી રહી હતી. અંત એવો આવ્યો કે હોળીકા અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ જ્યારે સત્યના માર્ગે ચાલનારા ભક્ત પ્રહલાદને ઉની આંચ પણ ન આવી. આમ સત્ય પર અસત્યનો વિજય થયો એટલે “હોળી” નો તહેવાર મનાવવામાં આવે છે. એક લોકવાયકા એવી પણ છે કે હોળીકા ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ ચિતા પર…
Read Moreઆણંદ નગરપાલિકા ના વોર્ડ નંબર ૧૩ માં ક્રિષ્ના પાર્ક સોસાયટીમા હોળી ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ નગરપાલિકા ના વોર્ડ નંબર ૧૩ માં આવેલ વિધ્યાડેરી સામે ક્રિષ્ના પાર્ક સોસાયટીમા હોળી ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવ યુવાનો દ્રારા હોળી દહનના સમયે વધુ નાગરીકો એકત્રિત થવાની હોય અને ભીડ ભાડ પણ થવાની હોય જેને લૈઈને યુવાનો દ્રારા સેનીટાઈઝ યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું. કોરોના ની મહામારીમાં જેથી દરેક ભાવિભક્તોએ આનંદનો અનુભવ કરી હોળી ધામ ધુમથી મનાવવામાં આવી હતી. રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ
Read Moreમાંગરોળ તાલુકાનાં હથોડા ગામની સંસ્થા તરફથી કપરા સમયમાં રમઝાન માસમા ગરીબ શ્રમિક પરિવારોને ઘર વપરાશની સામગ્રીની કીટોનું કરાયેલું વિતરણ
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાની ખુબ જ ચર્ચિત સંસ્થા યંગ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ટ્રસ્ટનાં પ્રમુખકે જેઓ ગરીબોના મસીહા સમાન ગણાતા એવા કુત્બુદ્દિંનભાઈ હાફેજી એ પ્રથમ તબક્કે આવનારા રમઝાન માસમા ગરીબ, અનાથ, વિધવા સ્ત્રીઓના ઘર સુધી ઘર વપરાશ સામા નની સહાય માટેની કીટો પોહચાડી છે. એક કીટમાં ૨૫ કિલો ઘઉં, ૨૫ કિલો ચોખા, ૫ લીટર તેલ, સાથે અન્ય ૯ ચીજ વસ્તુઓ આપવામાં આવી છે. એક કીટ ૩૮૫૦ રૂપિયાની તૈયાર કરી વિતરણ કરવામાં આવી છે. જેમાં ગગાત વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ અને યંગ એક્તા ફાઉન્ડે શન મળી…
Read Moreઅકવાડા ભાવનગર નાં ગીતાનગર સોસાયટીમાં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ હોળી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ભાવનગર ફાગણ સુદ પૂનમ ના રોજ યુવા સેના ગીતાનગર સોસાયટી (ભાવનગર) દ્વારા 7:30 વાગ્યે હિન્દુ ધર્મ ના રીત રિવાજ મુજબ હોળી મહોત્સવ નું આયોજન કરવા માં આવ્યું હતું અને તેમાં બધા ધર્મ ના રેવાસીઓ એ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ નુ પાલન કરી ને હુતાસણિ ની ઉજવણી કરી હતી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળી ને હુતાશની તરીકે ઓળખવા માં આવે છે. હોળી નાં બીજા દિવસે ધુળેટી હોય છે. હોળી નાં દિવસે ગામના પાદર માં કે મુખ્ય…
Read Moreભાભર તાલુકા ભોડાળીયા ગામ ખાતે રાવણા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી
હિન્દ ન્યૂઝ, ભાભર બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ભોડાળીયા ગામે રાવણા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં છેલ્લા એક મહિનાથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ટોટલ 24 ટીમ એ ભાગ લીધો હતો. જેની આજે ફાઇનલ મેચ હોવાથી રવિવારના દિવસે ભોડાળીયા ખાતે એક રસાકસી ભર્યો માહોલ જામ્યો હતો. જેમાં આજે ફાઈનલ મેચ માં શિવ ઇલેવન થરાદ vs રોયલ ઇલેવન થરા સામે ફાઈનલ મેચ રમાની હતી. જેમા રોયલ ઇલેવન થરા વિજેતા જાહેર થઈ હતી. આ શાનદાર ટુર્નામેન્ટ સમાજની એકતા જળવાઇ રહે સમાજના યુવાનો એકબીજા સાથે જોડાય અને તમામ યુવાનોના સમાજના વડીલો સાથે…
Read Moreમાંગરોળ તાલુકાનાં આકળોડ ગામેથી માંગરોળ પોલીસે 30 કિલો ગૌમાંસ સાથે એકની કરેલી અટક
હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ તાલુકાનાં આકળોડ ગામેથી માંગરોળ પોલીસે 30 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની અટક કરી છે. સાથે એક મોટરસાયકલ પણ કબ્જે કરી છે. જ્યારે આ ગૌમાંસ પુરૂં પાડનાર એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ પોલીસને બાતમી મળી કે તાલુકાનાં આકળોડ ગામે એક શખ્સ ગૌમાંસ લઈને પસાર થનાર છે. જેને પગલે માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં અ.પો.કો. પરેશભાઈ કાંતિલાલે આકળોડ ગામેથી મોટરસાયકલ નંબર જીજે.૦૫.ઇએમ.૫૪૮૯ નાં ચાલક રાજુભાઇ માનસિંગભાઈ વસાવા રહે. આકળોડ ને ઉભો રાખી, વિમલનો થેલો ચેક કરતાં, થેલામાંથી ૩૦ કિલો ગોમાંસ મળી…
Read More