અમદાવાદ જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પારુલબેન અબારામભાઈ પઢાર અમદાવાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ બન્યા

હિન્દ ન્યૂઝ, વિરમગામ અમદાવાદ જિલ્લા પંચાયત મા ભાજપ ની બહુમતી છતાંય પ્રમુખ કોંગ્રેસ ના પારુલબેન અંબારામ ભાઈ પઢાર બન્યા. મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લા પંચાયત માં આવખતે આદિવાસી અનામત શીટ હોવાથી ફક્ત એક આદિવાસી શાહપુર બેઠક હોવાથી ભારતિય જનતા પાર્ટી પાસે બહુમતી હોવા છતાં કોંગ્રેસ ના શાહપુર શીટ પર વિજેતા ઉમેદવાર ને પ્રમુખ જાહેર કરવા પડેલ. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Read More

ઉટવેલીયા ગામ ની ઘટના ના ઘેરા પ્રત્યઘાતો પડ્યા

દિયોદર 13 માસ ની બાળા પર દુષ્કર્મ મામલો આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હિન્દ ન્યૂઝ, દિયોદર   બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકા ના ઉટવેલીયા ગામે થોડા સમય એક 13 માસ ની બાળા પર દુષ્કર્મ ની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા નરાધમ આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ આ બનાવ ને પગલે સમગ્ર જિલ્લા માં ઘેરા પ્રત્યઘાતો પડ્યા છે. જેમાં દરેક તાલુકા મથક ખાતે આરોપી ને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી રહી છે. જેમાં આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર…

Read More

ગુજરાત વહીવટી, મુલકી, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષાને લઈને પ્રતિબંધિત હુકમો જાહરે કરાયા

હિન્દ ન્યૂઝ,મોડાસા                  ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલકી સેવા વર્ગ-૧/૨, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે. જે અંતર્ગત અરવલ્લીના મોડાસા તાલુકાના જુદા જુદા સેન્ટરો પર આગામી સમયમાં તા. ૨૧ માર્ચ ૨૦૨૧ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૦૧.૦૦ કલાકે તથા બપોરના ૦૩.૦૦ થી ૦૬.૦૦ ગુજરાત વહીવટી, મુલકી, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષા યોજાનાર છે. જેમાં મોડાસાના ૧૭ સેન્ટરો પર પરીક્ષા લેવાશે. જે અંતર્ગત મોડાસામાં પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…

Read More

અમરેલી નાં તોરી ગામ ની અંદર બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ મેનેજર કોરોના પોઝેટીવ

હિન્દ ન્યૂઝ, કુંકાવાવ અમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકાના તોરી ગામ ની અંદર બેન્ક ઓફ બરોડા શાખા મુખ્ય મેનેજર નાં કોરોના રિપોર્ટ કર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી બેન્ક બંધ કરવામા આવી છે. હાલ જે બેંક ને વહેલી તકે સેનેટરાઈઝ કરે એવી આજુ બાજુ વિસ્તાર નાં લોકો તેમજ પ્રજાજનો ની માંગ ઉઠવા પામી છે જેથી કરીને હાલ ગ્રામજનો હેરાન ના થાય તે માટે મેનેજરે નોટીસ બહાર લગાવેલ છે. રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી

Read More