હિન્દ ન્યૂઝ, વિરમગામ
અમદાવાદ જિલ્લા પંચાયત મા ભાજપ ની બહુમતી છતાંય પ્રમુખ કોંગ્રેસ ના પારુલબેન અંબારામ ભાઈ પઢાર બન્યા. મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લા પંચાયત માં આવખતે આદિવાસી અનામત શીટ હોવાથી ફક્ત એક આદિવાસી શાહપુર બેઠક હોવાથી ભારતિય જનતા પાર્ટી પાસે બહુમતી હોવા છતાં કોંગ્રેસ ના શાહપુર શીટ પર વિજેતા ઉમેદવાર ને પ્રમુખ જાહેર કરવા પડેલ.
રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ