હિન્દ ન્યૂઝ, કુંકાવાવ
અમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકાના તોરી ગામ ની અંદર બેન્ક ઓફ બરોડા શાખા મુખ્ય મેનેજર નાં કોરોના રિપોર્ટ કર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી બેન્ક બંધ કરવામા આવી છે. હાલ જે બેંક ને વહેલી તકે સેનેટરાઈઝ કરે એવી આજુ બાજુ વિસ્તાર નાં લોકો તેમજ પ્રજાજનો ની માંગ ઉઠવા પામી છે જેથી કરીને હાલ ગ્રામજનો હેરાન ના થાય તે માટે મેનેજરે નોટીસ બહાર લગાવેલ છે.
રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી