ભાભર તાલુકા ભોડાળીયા ગામ ખાતે રાવણા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ભાભર  બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ભોડાળીયા ગામે રાવણા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં છેલ્લા એક મહિનાથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ટોટલ 24 ટીમ એ ભાગ લીધો હતો. જેની આજે ફાઇનલ મેચ હોવાથી રવિવારના દિવસે ભોડાળીયા ખાતે એક રસાકસી ભર્યો માહોલ જામ્યો હતો. જેમાં આજે ફાઈનલ મેચ માં શિવ ઇલેવન થરાદ vs રોયલ ઇલેવન થરા સામે ફાઈનલ મેચ રમાની હતી. જેમા રોયલ ઇલેવન થરા વિજેતા જાહેર થઈ હતી. આ શાનદાર ટુર્નામેન્ટ સમાજની એકતા જળવાઇ રહે સમાજના યુવાનો એકબીજા સાથે જોડાય અને તમામ યુવાનોના સમાજના વડીલો સાથે…

Read More

માંગરોળ તાલુકાનાં આકળોડ ગામેથી માંગરોળ પોલીસે 30 કિલો ગૌમાંસ સાથે એકની કરેલી અટક

હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ તાલુકાનાં આકળોડ ગામેથી માંગરોળ પોલીસે 30 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની અટક કરી છે. સાથે એક મોટરસાયકલ પણ કબ્જે કરી છે. જ્યારે આ ગૌમાંસ પુરૂં પાડનાર એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ પોલીસને બાતમી મળી કે તાલુકાનાં આકળોડ ગામે એક શખ્સ ગૌમાંસ લઈને પસાર થનાર છે. જેને પગલે માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં અ.પો.કો. પરેશભાઈ કાંતિલાલે આકળોડ ગામેથી મોટરસાયકલ નંબર જીજે.૦૫.ઇએમ.૫૪૮૯ નાં ચાલક રાજુભાઇ માનસિંગભાઈ વસાવા રહે. આકળોડ ને ઉભો રાખી, વિમલનો થેલો ચેક કરતાં, થેલામાંથી ૩૦ કિલો ગોમાંસ મળી…

Read More

અંબાજી મંદિર ખાતે સ્ટાફને તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ.

હિન્દ ન્યુઝ, અંબાજી યાત્રાધામ અંબાજીમાં મંદિરના સ્ટાફને તેમજ કર્મચારીઓને આજરોજ કોરોના વેક્સિન આપવામાં આવી હતી. કોરોના મહામારી નો સામનો કરવા માટે આજરોજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી દરેક મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને વિનામૂલ્યે વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. દરેક મંદિર સ્ટાફ, જી.આઇ.એસ.એફ ગાર્ડ અને સફાઈ કામદાર, મંદિર ગઢ ના  દરેક સ્ટાફ ને આજરોજ  વેક્સિન આપવામાં આવી હતી. રિપોર્ટર : બિપીન સોલંકી, અંબાજી

Read More

આજે રવિવારની રજા હોવા છતાં માંગરોળની સબ રજીસ્ટર્ડ કચેરી ચાલુ,અનેક દસ્તાવેજો નોંધાયા

હિન્દ ન્યૂઝ, માંગરોળ આજે રવિવારની રજા હોવા છતાં માંગરોળની સબ રજીસ્ટર્ડ કચેરી ચાલુ રાખવામાં આવી છે અને આજે પણ અનેક દસ્તાવેજોની નોંધણી થઈ છે. તાલુકા મથક માંગરોળ ખાતે સબ રાજીસ્ટર્ડની કચેરી કાર્યરત છે. હાલમાં માર્ચ માસ પુર્ણતાનાં આડે પોહચી ગયો છે. માર્ચ એ સરકારી વિભાગનો હિસાબી વર્ષનો આખરી માસ હોય છે. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યભરની જમીનોની જંત્રીના દરોમાં વધારો કરવાનું કામ હાથ ઉપર લેનાર છે. એક માહિતી મુજબ સરકાર તરફથી રાજ્યમાં જંત્રીના દરો ખૂબ જ વર્ષો જુના છે. જેથી આ દરોમાં અંદાજે…

Read More

જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મર્યાદિત સંખ્યામાં વર્ષોજૂના પરંપરા જાળવી રાખી

હિન્દ ન્યૂઝ, ડાકોર આજે ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજી નિત્ય સેવા પૂજા સમય અનુસાર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમના મેળાનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. તેના અનુસંધાને ચાલુ સાલે ડાકોર ના મંદિર ના દરવાજાઓ શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવેલ હતા. પરંતુ શ્રદ્ધાળુઓને અને દર્શનનો લાભ મળે તે માટે ખાનગી ચેનલ દ્વારા ડાકોર ની આરતી તેમજ દર્શનનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા મંદિર પરિસરઅને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી…

Read More

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકાના પાલોદ સહિતનાં વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે માઇક એલા ઉન્સ કરી જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકાના પાલોદ સહિતનાં વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે માઇક એલા ઉન્સ કરી જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મોટા બોરસરા, નરોલી, પાલોદ અને ઓગણીસ અને વેરાકુઈ ગામો ખાતે માઇક એલાઉન્સ કરી, 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટેની જાગૃતિ આવે એ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં પાલોદનાં સરપંચ મહેશ ભાઈ પટેલ, તલાટી અભય ગામી, તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ, મેડીકલ ઓફિસર…

Read More

વેરાવળ ખાતે મુસ્તફા મસ્જિદ માં વિધવા સહાય ના ફોર્મ ભરી આપવા માટે કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ મુસ્તફા મસ્જિદ પાસે રિઝવાના બેન ના અધ્યક્ષ સ્થાને સામાજિક કાર્યકર ચૌહાણ રીઝવાના બહેન, બસિરભાઈ ગોહેલ અને યાસીનભાઈ કાઉન્સિલર દ્વારા ગુજરાત સરકાર તરફ થી દર મહિને આપવામાં આવતી ગરીબ વિધવા સહાય ના ફોર્મ ભરી આ સહાય નો લાભ દરેક વિધવા બહેનોને મળી રહે તેના માટે નું એક સુંદર મજાના કેમ્પ નુ આયોજન સાંજના ૦૪ થી ૦૭ વાગ્યા સુધી મા રાખવામાં આવેલો. આ કેમ્પમા દરેક ધર્મ અને સમાજ જેમાં વધુ પડતી આ વિસ્તારની લઘુમતી વિધવા ગરીબ ૪૦ જેટલી બહેનોએ લાભ લીધેલો જેમના સર્વ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી સ્થળ…

Read More

વેરાવળ ખાતે મુસ્તફા મસ્જિદ માં વિધવા સહાય ના ફોર્મ ભરી આપવા માટે કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ મુસ્તફા મસ્જિદ પાસે રિઝવાના બેન ના અધ્યક્ષ સ્થાને સામાજિક કાર્યકર ચૌહાણ રીઝવાના બહેન, બસિરભાઈ ગોહેલ અને યાસીનભાઈ કાઉન્સિલર દ્વારા ગુજરાત સરકાર તરફ થી દર મહિને આપવામાં આવતી ગરીબ વિધવા સહાય ના ફોર્મ ભરી આ સહાય નો લાભ દરેક વિધવા બહેનોને મળી રહે તેના માટે નું એક સુંદર મજાના કેમ્પ નુ આયોજન સાંજના ૦૪ થી ૦૭ વાગ્યા સુધી મા રાખવામાં આવેલો. આ કેમ્પમા દરેક ધર્મ અને સમાજ જેમાં વધુ પડતી આ વિસ્તારની લઘુમતી વિધવા ગરીબ ૪૦ જેટલી બહેનોએ લાભ લીધેલો જેમના સર્વ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી સ્થળ…

Read More

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨ નું લોન્ચિંગ કરાયું

હિન્દ ન્યૂઝ, લીડ બેંક દ્વારા સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨નું સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. ડિસ્ટ્રીક લેવલ રીવ્યુ કમિટી (DLRC)ની મળેલી બેઠકમાં સુરત જિલ્લા માટે રૂા.૨૫૦૩૧ કરોડનું બેંક ધિરાણ કરવા માટેનો પ્લાન ક્લેક્ટરના હસ્તે લોન્ચ કરાયો હતો. બેઠકમાં અન્ય પ્રાયોરીટી સેક્ટર જેમ કે, એગ્રિકલ્ચર સેક્ટરમાં ૫૨૦૭ રૂપિયા, SMSE સેક્ટરમાં ૧૫,૫૫૦ રૂપિયા, એજયુકે શનમાં ૩૪૧ રૂપિયા, હાઉસિંગમાં ૨,૯૦૨ રૂપિયા,અન્ય પ્રાયોરીટી સેકટર સહિત એમ કુલ ૨૫,૦૩૧ કરોડ રૂપિયાનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન આવતા વર્ષ-૨૦૨૧- ૨૨ માટે જિલ્લાની અગ્રણી બેંકો દ્વારા બનાવવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં ૪૫ જેટલી…

Read More

દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં પૂરાંત વાળું બજેટ મંજુર

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા પંચાયત કચેરી મિટિંગ હોલ ખાતે શુક્રવારે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના વાર્ષિક બજેટ અંગે તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમ સિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં તમામ સભ્યો અધિકારીગણ ની હાજરીમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નું અંદાજપત્ર રજૂ કરી સર્વાનુમતે 23.5 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે શુક્રવારે મળેલી બેઠકમાં વર્ષ ૨૦૨૧ નું 2305000 નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા પંચાયતની બંધ સિલક ૨૦૨૦- ૨૧ ની 2.33.173 રહેવા પામી હતી. જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા શિક્ષણ ખેતી-પશુપાલન આરોગ્યક્ષેત્રે સમાજ કલાક્ષેત્રે વગેરે…

Read More