હિન્દ ન્યુઝ, બનાસકાંઠા આઈ.જી.પી. જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક તરૂણ કુમાર દુગ્ગલ બનાસકાંઠા પાલનપુર નાઓનીસૂચના આધારે પો.સ.ઇ. આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર ના માર્ગદર્શન મુજબ સ્ટાફના ASI અયુબખાન, સુમેરસિંહ, પ્રવિણસિંહ, અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ, વિનોદભાઈ, શૈલેષભાઇ, સમીઉલ્લાખાન, કુલદીપસિંહ, નિકુલસિંહ, પો.કો.સંજયભાઈ, રાજેશકુમાર, સંજયકુમાર, સોકત ખાન, રાજુભાઇ વી.,પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પો.સ્ટે વિસ્તાર…
Read MoreMonth: January 2021
દિયોદર શહેર માં તસ્કરો એ ત્રણ મકાન ને નિશાન બનાવ્યા ઘર સામાન ની ચોરી
હિન્દ ન્યૂઝ, દિયોદર શિયાળા ની શરૂઆત થતા ઠંડી અને પોલીસ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો એક પછી એક દુકાનો અને ઘરો ને નિશાન બનાવી રહ્યા છે જેના કારણે રહીશો માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી તસ્કરો બેફામ બની એક પછી એક મકાનો અને દુકાનો ને નિશાન બનાવી ચોરી ને અંજામ આપી રહ્યા છે. જેમાં ગત રાત્રી ના સમય પોલીસ ના ચુસ્ત પેટ્રોલિંગ વચ્ચે કોઈ અજાણ્યા ઈસમો દિયોદર ના લક્ષ્મીપુરા વિસ્તાર માં પ્રવેશી ત્રણ મકાનો ને નિશાન બનાવ્યા…
Read Moreએલ.આર.ડી પુરુષ ઉમેદવારોના આંદોલન મુદ્દે આંદોલનકારી પ્રવિણ રામની પ્રતિક્રિયા
હિન્દ ન્યૂઝ, વેરાવળ – ગાંધીનગર ખાતે પુરુષ એક આર ડી ઉમેદવારોને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે એ અયોગ્ય – આંદોલનકારીઓ પાસેથી તંત્ર દ્વારા વસ્તુઓ જપ્ત કરી લેવી એ પણ અયોગ્ય – સરકારે આ ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવી જોઈએ તાલાળા ના આંદોલન કારી પ્રવિણભાઇ રામ નું નિવેદન. બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read Moreતા. ૧૧મી, જાન્યુઆરીના રોજ બોડેલી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે
આગામી તા.૧૧મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનો ખાત મુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમનું આયોજન સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ વિગતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ અધિકારીઓને કાર્યક્રમને અનુલક્ષીને સોંપવામાં આવેલી જવાબદારીઓ ગંભીરતાથી બજાવવા…
Read Moreછોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન ડ્રાય રન (મોકડ્રિલ) યોજાઈ
હિન્દ ન્યૂઝ , છોટાઉદેપુર છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન આપવા માટેની ડ્રાય રન (મોકડ્રિલ) રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોના વાયરસની મહામારીથી બાકાત નથી. કોવિડ-૧૯ને અટકાવવા માટે વેકસિન જ એકમાત્ર ઉપાય છે. ભારત સરકાર દ્વારા દેશમાં કોરોના વાયરસની બે રસીને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા ટુંક સમયમાં જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસીકરણની…
Read Moreજાલિષણા ગામ પાસે 3t કંપની ની સામે આદર્શ એન્ટર પ્રાઇઝ ગોડાઉન માં લાગી આગ
હિન્દ ન્યૂઝ, વિરમગામ આજે સવારે આદર્શ એન્ટર પ્રાઇઝ ગોદામ મા આગ લાગી આગ લાગવાનું કારણ ગોડાઉન ના ઊપર ના ભાગે વેલડિંગ કામ ચાલતું હતું. તે દરમ્યાન વેલડિંગ ના તણખલા નીચે પ્લાસ્ટિક ઊપર પડેલ જેના કારણે આગ લાગેલ. આગ લાગતા કંપનીના માણસો અને આજુબાજુના માણસો આગ ઓલવવા નો પ્રયાસ કરેલ ત્યાર બાદ વિરમગામ નગરપાલિકા નુ ફાઈયર અને સુઝુકી કંપની નું ફાયર ત્યાં પહોંચેલ. વિઠલાપુર પોલીસ પણ ઘટના સ્થળે પોંહચીયા. આ ગોડાઉન માં અલગ અલગ કંપનીના સ્ક્રેપ મટીરીયલ આવે છે. રિપોર્ટર : નસીબ મલેક,…
Read Moreકાજલ મહેરિયા થરાદ પોલીસમાં હાજર થયાં, જામીન પર મુક્ત કરાયાં
હિન્દ ન્યૂઝ તાજેતરમાં શોશ્યલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં લોકગાયિકા કાજલ મહેરીયા દ્વારા થરાદ તાલુકાના કેશરગામના નાગજીભાઇ સોનાજી નાઇના પુત્ર પ્રવિણભાઇનાં તા.૨૯ / ૧૧ / ૨૦૨૦ ના રોજ યોજાયેલ લગ્નના પ્રસંગમાં રાસગરબાની રમઝટ મચાવવામાં આવી હતી. આથી પોલીસે નાગજીભાઇ નાયી સામે રાસંગરબાનું આયોજન કરીને લોકગાયિકાને આમંત્રણ આપી તથા લોકગાયિકા કાજલ મહેરીયા સામે આમંત્રણના આધારે આવીને લગ્નસમારંભમાં જાહેરમાં લોકોની ભીડમાં ગીતો ગાઇ જાહેરનામાનોભંગ કર્યો હતો. તેમજ માસ્ક અને સોશિયલ ડિટેનન્સ ન રાખી કોરોના જેવી ભયંકર મહામારીનો ચેપ લાગી શકે તેવા પ્રકારનું બેદરકારી…
Read Moreફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની સાત હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૦૬-૦૧-૨૦૨૧, ગુજરાત સરકારની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે તા. ૦૬-૦૧-૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે શહેરની સાત હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટીકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી. શહેરમાં જે સાત હોસ્પિટલોએ મોકડ્રીલ કરવામાં આવી હતી તેમાં (૧) મધુરમ…
Read Moreરાજકોટ ખાતે આજના યુગમાં પણ ઉમદા કામગીરીની ઓળખ
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીએ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો મળેલો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યો હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૦૬, આજના યુગમાં ઈમાનદાર માણસોની ઓળખ મળવી ખુબ જ મુશ્કેલ બની ગઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખાના સફાઈ કર્મચારી તુલસીભાઈ વાણીયાએ પોતાને મળેલો રૂ. ૧૨,૦૦૦/- ની કિમતનો મોબાઈલ ફોન મૂળ માલિક ડો. નિપુણ બુધ્ધાને પરત કરી પોતાની ઈમાનદારી પ્રકાશિત કરી હતી. તા. ૨૩-૧૨-૨૦૨૦ ના રોજ લાઈફ કેર ક્લીનીકના ડો. નિપુણ બુધ્ધા પોતાના ઘરેથી કામ માટે બહાર નીકળેલ હતા…
Read More૬૦૦ મીમી ડાયા વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૦૭-૦૧-૨૦૨૧ના રોજ રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૦૩ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૦૬, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડવર્કસ હેઠળ રેલનગર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ૬૦૦ મીમી ડાયા વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૦૭-૦૧-૨૦૨૧, ગુરુવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૦૩ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
Read More