૬૦૦ મીમી ડાયા વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૦૭-૦૧-૨૦૨૧ના રોજ રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૦૩ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

               તા. ૦૬, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડવર્કસ હેઠળ રેલનગર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ૬૦૦ મીમી ડાયા વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૦૭-૦૧-૨૦૨૧, ગુરુવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૦૩ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

Related posts

Leave a Comment