ડભોઈ તાલુકા ખાતે બોલેરો ગાડી માથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતીજન્ય ગાંજો એસ.ઓ.જી એ ઝડ્પ્યો

ડભોઈ, ડભોઈ તાલુકા પાસે પણસોલી ગામ પાસે બોલેરો ગાડી રજી નં GJ 06JM 4373 ના ચાલક સંજયભાઈ રમેશભાઈ રાઠવા (રહે. 83,5 ટેલ ફળીયા નાનાવાટા ગામ, તા.કંવાટ, જી.છોટાઉદેપુર) પોતાન કબ્જાની બોલેરો ગાડીમાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતીજન્ય ગાંજો જેનું ચોખ્ખું વજન 4 કિલો 270 ગામ કિ રૂ.25,620,તથા એક મોબાઈલ ફોન કિ રૂ ,5000 તથા રોકડા , રૂ. 46,700,તથા બોલેરો ગાડી રજી, નં.GJ06JM 4373 કિ રૂ. 2,00000 ની મળી. કુલ રૂ. 2,77,320 ના મુદામાલ માદક દ્ગવ્ય સાથે વગર પાસ પરમીટે હેરાફેરી કરતા મોજે બોડેલી થી ડભોઈ તરફ આવવાના, રોડ ઉપર પણસોલી ગામની સીમમા વઢવાણા…

Read More

રાજકોટ શહેર રમતા રમતા ભૂલા પડી ગયેલ બાળકને માલવીયાનગર પોલીસે અથાગ મહેનત કરી, પરિવારને શોધી બાળકનો કબ્જો સોંપતા પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા

રાજકોટ, તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ગોંડલ રોડ ઉપર આવેલ P.D.M કોલેજ પાસેથી એક બાળક મળી આવ્યું હોય. કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ બાળકને પોલીસ સ્ટેશને લાવી રમકડાં આપી તેનું નામ પૂછતાં માત્ર વિજય હોવાનું જણાવ્યું હતું. જેથી P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા અને સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને બાળકના વાલીવારસની શોધખોળ શરુ કરી હતી. દરમિયાન મશરીભાઇ ભેટારીયા અને અશ્વિનભાઈ કાનગડની ટીમે આ બાળક ગોકુલધામ R.M.C ક્વાર્ટરમાં રહેતા કલ્પેશભાઈ શશિકાન્તભાઈ ઉનડકટનું હોવાનું જાણવા મળતા તેઓને પોલીસ સ્ટેશને લાવતા બાળક પિતાને જોઈને ભેટી પડ્યો હતો. સવારે ઘર પાસે રમતા રમતા…

Read More

રાજકોટ શહેર ખાતે કુવાડવા ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી બોલેરો સાથે બામણબોરનો શખ્સ ઝડપાયો

રાજકોટ તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટમાં દારૂનું દુષણ ડામવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, J.C.P ખુર્શીદ અહેમદ, D.C.P મનોહરસિંહ જાડેજા, D.C.P પ્રવિણકુમાર મીણા તથા A.C.P ક્રાઇમની સૂચનાથી S.O.G, P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અતુલ સોનારા અને D.C.B ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા, અજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે કુવાડવા ચોકડી બાલગોપાલ હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બોલેરો કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાંથી ૧,૯૬,૮૦૦ રૂપિયાની ૪૧ પેટી એટલે કે ૪૯૨ બોટલ દારૂ મળી આવતા બોલેરો ચાલક બામણબોરનાં જયંતીભાઈ ઉકાભાઇ બાવળીયાની ધરપકડ કરી. પોલીસે દારૂ, વાહન અને…

Read More

રાજકોટ શહેરમાં આજથી ૧૦ દિવસ સુધી રોજ અલગ-અલગ વિસ્તારમાં ૧ કલાક માટે વીજકાપ કરવામાં આવશે

રાજકોટ, તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર P.G.V.C.L દ્વારા લાઇન રિપેરીંગની કામગીરીને લઇને અલગ-અલગ વિસ્તારમાં સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી વીજકાપ કરવામાં આવશે. માધવ, મીરાઉદ્યોગ, શિવમ, જડેશ્વર, મધુરમ, સંસ્કાર ફીડર બંધ રહેશે. અલગ-અલગ વિસ્તારોનાં ફીડરો ૧ કલાક માટે બંધ કરાશે. મહત્વનું છે કે ફીડરોના સમારકામ માટે ૧ કલાક વીજકાપ કરવામાં આવશે. તેવુ જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસની ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે આ વર્ષે ખેડૂતોને સતત ચોમાસુ જામ્યુ તેને લઈને જાણે કે કપાસમા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

લાખણી, લાખણી તાલુકાનાં અનેક ગામોમાં કપાસની ખેતી કરતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે કપાસ લીલોછમ છતાં કેરીનાં બેસતા ખેડૂતોને જાણે કે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરો માં ઊભેલો કપાસ લીલોછમ ક્યાંય નુકશાની નથી દેખાતી, છતાં કપાસ માં કેરી ન બેસતા કપાસ નો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં ઉભેલા આ કપાસ નથી સુકાયો કે ન પડ્યો નીચે, લીલોછમ કપાસ હોવા છતાં ધોધમાર વરસાદ ના કારણે કેરી ન બેસી પરિણામે ખેડૂતો એ વાવેલ કપાસ નાં પાક માંથી હાથ ધોવાની દહેશત નાં કારણે ખેડૂતોની ઊંઘ ઊડી ગઈ છે. વધારે…

Read More

વિરમગામ ટાઉન પોલીસ ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી ની અધ્યક્ષતા માં વૃક્ષારોપણનું આયોજન…

વિરમગામ, વિરમગામ ટાઉન પોલીસ ઇન્ચાર્જ  ડી.વાય.એસ.પી, પી.ડી.મણવર ની અધ્યક્ષતામાં વિરમગામ પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કાર્યક્રમ અગાઉ આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરમગામ અલીગઢ પાસે આવેલ પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામા આવ્યુ. જેમા વિરમગામ રામમહેલ મંદિરના મહંત શ્રીમહામંડલેશ્વર, મહંત શ્રીરામ કુમારદાસજી મહારાજ, મ્યુ કાઉન્સિલરો, આગેવાનો, સામાજીક કાર્યકરો, એડવોકેટ તેમજ વિરમગામ ટાઉન પી.અ‍ાઇ. જે.આર.ઝાલા તથા પી.અેસ.આઇ સૈયદ, પરમારભાઈ તેમજ સ્ટાફ મિત્રો અને રૂરલ પી.અેસ.આઇ ઝાલા તેમજ તેમનાસ્ટાફ મિત્રો અને હોમગાર્ડના જવાનો, ટી.આર.બી.ના જવાનો અને ફોરેસ્ટના જવાનો ની સાથે પોલીસ લાઇન કંપાઉન્ડમા વૃક્ષા રોપણ…

Read More

જેતપુર ખાતે તળાવમાં નાહવા ગયેલ યુવક ડુબી જતા મોત નીપજ્યું………

જેતપુર, જેતપુર તાલુકાના સેલુકા ગામ માં તળાવ માં નાહવા પડેલ યુવક ગુબી જતાં મોત નિપજ્યું. જેતપુર તાલુકાના રબારીકા ગામના જયદીપ દીલુભાઈ લાલુ ઉ.(18) નામના યુવકનુ તળાવ માં નાહવા માટે ગેઈલ દરમ્યાન મોત નીપજ્યું. બે બેન નો લાડલો એકજ ભાઈ હતો. ભાઈનુ અકાળે મોત થતા બંને બેન તેમજ સમગ્ર પરિવાર નો કાળો કલ્પાત છવાયું. સ્થાનિક લોકો દ્વારા મુર્તદેહ ને બહાર કઢવામાં આવ્યો. સરળ સ્વભાવના જયદીપ ના મોતથી રબારીકા ગામમાં શોકનો નો માહોલ સર્જાયો. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Read More

રાજકોટ ભરવાડ સમાજ દ્વારા કોરોના મહામારીને લઈને લેવાયો ક્રાંતિકારી નિર્ણય, દુઃખદ પ્રસંગે લૌકિક ક્રિયા કે બેસણા પર પ્રતિબંધ માત્ર ટેલિફોનિક બેસણું જ કરવુ

રાજકોટ, હાલ સમગ્ર વિશ્વમાં કોરોના એ કારો કહેર વર્તાવ્યો છે અને કોરોનાથી લાખો લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ આ સિલસિલો આજની તારીખે પણ ચાલુ જ છે અને કાયમી કોરોના સંક્રમિત વધી રહ્યા છે ત્યારે તેની ગંભીરતાથી નોંધ લઈને રાજકોટ ભરવાડ સમાજના આગેવાનો ગત રાત્રે દિવાનપરામાં આવેલ સમસ્ત ભરવાડ સમાજના આરાધ્ય દેવ શ્રી મચ્છો માતાજીના મંદિરે મેઈન આગેવાનો સરકારી ગાઈડ લાઈન્સનું પાલન કરીને મોઢે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને એકઠા થઈને બીજા અગ્રણીઓ સાથે ટેલિફોનથી ચર્ચા અને પરામર્શ કરીને‌ સર્વાનુમતે સમાજના હિતમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે કોરોનાની મહામારીને…

Read More

હડિયાણા ખાતે વરસાદ વધુ થવાથી પાકને થયેલ નુકસાન ને લઈ જા.જી. વિકાસ અધિકારી ને સર્વે કરવા રજૂઆત કરી

હડિયાણા, હડિયાણા ગામે રહેતા અને પૂર્વ ગુજરાત ભા.જ.પા પ્રદેશ મંત્રી બક્ષીપચ ના ભરતભાઈ ડી.પરમાર દ્વારા ચાલુ વર્ષે ચોમાસુ સારૂ થયેલ છે. પણ ભારે થી અતિ ભારે વરસાદ થવાથી ખેતી ના પાક ને ભારે નુકસાની આવી પડી છે. ત્યારે અતિવૃષ્ટિ થી થયેલા પાક નું નુકસાનીનું સર્વે કરવા બાબત. હડિયાણા ગામે ચાલુ વરસાદ ની સીઝનમાં ભારે થી અતિ ભારે વરસાદ પડયો હતો. જેથી ખેડૂતો ને પોતાના ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં જનતું નાશક દવાઓ નો પણ છટકવા કરી ને પોતાના મોલ ને જીવન દાન મળી રહે તે માટે ના અથાગ પ્રયત્ન…

Read More

વાંકાનેર ખાતે દલડી ગામમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો….

વાંકાનેર, વાંકાનેર તાલુકાના દલડી ગામના પેટ્રોલ પંપ સામે રોડ પર tvs ના જ્યુપિટર જી.જે.૩૬-જે-૦૯૧૯ માં ગેર કાયદેસર રીતે, પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 115, કી.રૂ. 4400 સાથે જીતેન્દ્રભાઇ ઉર્ફે જયંતી અમુભાઇ ચાવડા (ઉ.વ. ૨૨, રહે. મોરબી, ઇન્દીરાનગર ખોડીયારમાના મંદીર પાસે, મુળ રહે. હરીપર, તા. માળીયા) પકડાયો હતો. પોલીસે વિદેશી દારૂ અને સ્કૂટર મળી કુલ રૂ. 44,500નો મુદામાલ કજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Read More