ડભોઈ તાલુકા ખાતે બોલેરો ગાડી માથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતીજન્ય ગાંજો એસ.ઓ.જી એ ઝડ્પ્યો

ડભોઈ,

ડભોઈ તાલુકા પાસે પણસોલી ગામ પાસે બોલેરો ગાડી રજી નં GJ 06JM 4373 ના ચાલક સંજયભાઈ રમેશભાઈ રાઠવા (રહે. 83,5 ટેલ ફળીયા નાનાવાટા ગામ, તા.કંવાટ, જી.છોટાઉદેપુર) પોતાન કબ્જાની બોલેરો ગાડીમાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતીજન્ય ગાંજો જેનું ચોખ્ખું વજન 4 કિલો 270 ગામ કિ રૂ.25,620,તથા એક મોબાઈલ ફોન કિ રૂ ,5000 તથા રોકડા , રૂ. 46,700,તથા બોલેરો ગાડી રજી, નં.GJ06JM 4373 કિ રૂ. 2,00000 ની મળી. કુલ રૂ. 2,77,320 ના મુદામાલ માદક દ્ગવ્ય સાથે વગર પાસ પરમીટે હેરાફેરી કરતા મોજે બોડેલી થી ડભોઈ તરફ આવવાના, રોડ ઉપર પણસોલી ગામની સીમમા વઢવાણા સીચાઈ કેનાલ પાસે રોડ ઉપર તા.ડભોઈ, જી.વડોદરા ખાતેથી મળી આવી જે એસ.ઓ.જી દ્વારા ધરપકડ કરવામાં આવી.

રિપોર્ટર : હુસૈન મન્સૂરી, ડભોઇ

Related posts

Leave a Comment