માંડવી, માંડવી ખાતે મૂળ માંડવી ના રહેવાસી સ્વ.હિરજીભાઈ મેગજીભાઇ સિજુ જેઓ આજ રોજ તા. 08-08-2020ના રોજ ધણીમાતંગ દેવના શરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા તેમના જ નિવાસસ્થાને માંડવી થી નીકળશે. આ કોરોના ની વૈશ્વિક મહામારી હોવાને કારણે સ્વ.હીરજીભાઈ મેગજીભાઈ સિજુનાં અંતિમયાત્રા માં સહભાગી ન થવાય તે માટે સિજુ પરિવાર તેમજ સમગ્ર સમાજ તરફ થી શ્રદ્ધાંજલિ પાઠવેલ છે તેમજ પ્રભુ હિરજીભાઈ મેગજીભાઈ સિજુ ના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ પ્રદાન કરે એવું પ્રભુચરણે પ્રાર્થના સહ પુષ્પ શ્રદ્ધાંજલિ.
Read MoreDay: August 8, 2020
દિયોદર ખાતે માર્ગ અને મકાન વિભાગ નો કર્મચારી લાંચ લેતાં ઝડપાયો
દિયોદર, કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા માં લાંચ ની ઘટના સામે આવી છે. દિયોદર માર્ગ મકાન વિભાગનો વર્ગ ત્રણ નો રાહુલકુમાર બાબુભાઈ પટેલ (અ.મ.ઇ. માર્ગ અને મકાન વિભાગ દિયોદર) એ.સી.બી ની ટિમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ રૂપે 42,000 લેતાં એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધો છે. બીલ મંજૂર કરવા સામે લાંચિયા ઈજનેરે ટકાવારી માંગી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દિયોદર તાલુકાનો કર્મચારી છેક ડીસા પકડાઇ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ દરમ્યાન કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. પાટણને ફરીયાદ કરી હતી. આથી…
Read Moreગઢડા તાલુકા ના ઢસા ગામ માં આવેલ રાજકોટ ભાવનગર ફોર લાઈન રોડ માં ખુલ્લી તંત્ર ની બેદરકારી જોવા મળી રહે
ગઢડા, ઢસા ગામ માં આવેલ રાજકોટ થી ભાવનગર હાઈવે રોડ ઉપર ઢસા ગામ થી લઈને ભાવનગર વરતેજ નારી ચોકડી સુધી નારી ચોકડી થી ઢસા ગામ સુધી અનેક જગ્યા ઉપર વચ્ચે મોટા ખાડા પડી ગયા છે. અધિકારી રસ્તા ઉપર નીકળતા પણ હોય છે. અધિકારીઓ ને પણ ખબર છે કે આ ખાડા પડી ગયા છે પરંતુ ખબર જ હોય તે છતાં રોડ રીપેરીંગ કરતા નથી. સાથે કોઈપણ આ ખાડાનું પુરાણ કરવામાં આવતું નથી. રોડ ટેક્સ વાહન વાળા ટાઈમ સર ટેક્સ આપે છે, છતાં વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડે છે તો તાત્કાલિક…
Read More