રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાઈ છે, ત્યારે આજે પણ શહેરમાંથી વધુ ૩ કેસ નોંધાયા છે

રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાઈ છે, ત્યારે આજે પણ શહેરમાંથી વધુ ૩ કેસ નોંધાયા છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાંથી દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર વિસ્તારમાંથી કોરોનાના કેસ સામે આવતા તે વિસ્તાર અથવા એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેેેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માલિયાસણ ગામની મેઈન બજારથી અંદરની શેરીમાં રહેતા ભીખાભાઇ રામાણી ને કોરોના પોઝિટિવ આવતા સદરહુ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જેથી તે વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. અને ગામના સરપંચ, તલાટી મંત્રી તથા સ્થાનિક આગેવાનો તથા સરકારી તંત્ર…

Read More

રાજકોટ શહેર માધાપર ગામમાં ગોલ્ડન પોર્ટીકો ની C વીન્ગ કોરોના પોઝિટિવ આવતા C વીન્ગ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું

રાજકોટ શહેર માધાપર ગામમાં ગોલ્ડન પોર્ટીકો ની C વીન્ગ કોરોના પોઝિટિવ આવતા C વીન્ગ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધાપર ગામમાં ગોલ્ડન પોર્ટીકો ની C વીન્ગ માં રહેતા સાવનભાઇ વાઘેલા ને કોરોના પોઝિટિવ આવતા C વીન્ગ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જેથી તે વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. અને ગામના સરપંચ, તલાટી મંત્રી તથા સ્થાનિક આગેવાનો તથા સરકારી તંત્ર સાથે સંકલનમાં રહીને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી તથા કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન ને સેનિટાઇઝ કરવામાં આવેલ છે. રિપોર્ટર :: દિલીપ પરમાર, રાજકોટ

Read More

જામનગર ખાતે ‘લાભ ગ્રુપ’ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

જામનગર ખાતે ‘લાભ ગ્રુપ’ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

જામનગર, સમગ્ર દેશ માં હાલ લોકડાઉન છે. ત્યારે આ લોકડાઉન માં લોકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડીરહ્યો છે. ત્યારે જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય છે તેવા પીડિત લોકો માટે જામનગરનું સેવાકીય લાભ ગ્રુપ અને ખોડીયાર ગરબી મંડળ દ્વારા હાલ કોરોના જેવી મહામારીના સમયે જી.જી. હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત અનુલક્ષીને તા. ૨૯-૦૫-૨૦૨૦ને શુક્રવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન જામનગર મા મુરલીધર નગર શેરી નંબર 3 ખોડીયાર ગરબી મંડળ કોમન પ્લોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર ના લાભ ગ્રુપ ની પ્રેરણાથી કલ્પેશ ભાઈ સાવલિયા,શૈલેષભાઈ સંઘાણી,સાગરભાઇ સંઘાણી…

Read More

ધારી ના પ્રેમપરા ખાતે હરજીવનભાઈ ગોબરભાઈ દાફડા ને દિપડાએ કર્યો હુમલો

ધારી ના પ્રેમપરા ખાતે હરજીવનભાઈ ગોબરભાઈ દાફડા ને દિપડાએ કર્યો હુમલો

અમરેલી : ધારી પંથકમાં દિપડાનો આંતક જોવા મળ્યો. ધારી ના પ્રેમપરાવિસ્તાર માં હરજીવનભાઈ ગોબરભાઈ દાફડા  સવારના અરસામાં વાડીએ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક દિપડાનો હુમલો કર્યો, હુમલો કરતા તાત્કાલીક સારવાર માટે ધારી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા, દિપડાએ ઇજાઓ વધુ કરેલ હોવાથી વધુ સારવાર અર્થે અમરેલી રીફર કર્યો, હુમલો અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી, અમરેલી જીલ્લામાં વધી રહેલા વન્ય પ્રાણીઓના હુમલોઓથી લોકોમાં રોષ જોવા મડ્યો . રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

રાજકોટ જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના (કિટીપરા)ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું

રાજકોટ જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના (કિટીપરા)ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું

રાજકોટ, રાજકોટ શહેરના જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજનાના આશરે ૩૦૪ આવાસને કવોરંટાઇન કરાયાં અને ૨૫૦૦ લોકોને હોમ કવોરંટાઇન કરાયા ૪૦ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક બજાવશે ફરજ ૪ ફિક્સ પોઇન્ટ થી વિસ્તાર પર રખાશે બાઝ નજર જરૂર પડ્યે ડ્રોન કેમેરા અને ધાબા પોઇન્ટની મદદથી રખાશે નજર અને પતરાં મારીને વિસ્તારને કરાયું સીલ નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ કીટીપરાની મુલાકાત લઈ કરી સમીક્ષા. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા. રાજકોટ

Read More

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ના શાપર વેરાવળ ના ઢોલરા ગામની સિમ માંથી વિદેશી દારૂની ૧૫૭ પેટી સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ના શાપર વેરાવળ ના ઢોલરા ગામની સિમ માંથી વિદેશી દારૂની ૧૫૭ પેટી સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટ, કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન શાપર વેરાવળ પી.એસ.આઇ. એન.વી.હરિયાણી ની બાતમી ના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૯૧ બોટલ તથા મોબાઈલ ૨ કિ.રૂ. ૫૫૦૦ કુલ મળીને ૬.૬૬.૩૦૦ નો.મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મિણા ની સૂચના અન્વયે ગોંડલ DYSP પી.એ.ઝાલા ની સૂચના મુજબ શાપર(વે) પો સ્ટે. PSI કે.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃતિઓ નેસ્ત નાબૂત કરવા શાપર(વે) પો.સ્ટે. PSI એન.વી.હરિયાણી . તથા પો.હેડ.કોન્સ રોહિતભાઈ બકોત્રા તથા પો.કોન્સ માવજી ડાંગર તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ રવુભાઈ ગિડા તથા પો.કોન્સ વિપુલભાઈ ગોહિલ પો.કોન્સ રવિરાજસિંહ વાળા અમે બધા સમગ્ર રાજ્યમાં…

Read More

બોટાદ જિલ્લાના ઢસા ગામ ચોકડી ઉપર S. T બસ ના મુસાફરો રામભરોસે

બોટાદ જિલ્લાના ઢસા ગામ ચોકડી ઉપર S. T બસ ના મુસાફરો રામભરોસે

ગઢડા, ગઢડા તાલુકાના ઢસા ગામ ચોકડી ઉપર રાજકોટ ભાવનગર હાઈવે છે જ્યાં વરસો થી ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકામાંથી S. T બસ પસાર થતી હોય છે જ્યાં 24 કલાક ગુજરાતના છેવાડા સુધીના મુસાફરોની સતત અવર જવર રહેતી હોય છે તેમ છતાં આટલા વરસો સુધી ઢસાગામ ચોકડી ઉપર મુસાફરોને s. T. બસ ની કોઈપણ પ્રકારની પૂછપરછ માટે s. T તરફથી કંટ્રોલ પોઇન્ટ કે s. T કોઈ માણસ કે s. T. બસ નું સમય પત્રક પણ કયાય નથી.  જયારે ઢસા ગામ ચોકડીથી 3 km જેટલાં અંદર ઢસાજં માં s. T. નિગમ…

Read More

મોરબી જિલ્લા ખાતે માલધારી યુવા સંગઠનની પૂરી ટીમે ગાયોને ઘાસ ખવડાવીને માનવતા મહેકાવી

મોરબી જિલ્લા ખાતે માલધારી યુવા સંગઠનની પૂરી ટીમે ગાયોને ઘાસ ખવડાવીને માનવતા મહેકાવી

મોરબી, વિશ્વ સહિત આખા દેશમાં કોરોના જેવી મોટી મહામારી સાથે આખો દેશ લડી રહ્યું છે. ત્યારે ઘણા સેવાભાવી સંસ્થા દ્વારા સેવા કરવામાં આવે છે. તેના ભાગ રૂપે મોરબી જિલ્લામાં માલધારી યુવા સંગઠન ના રાજુભાઈ ગમારા તથા તેની પૂરી ટીમ વતી આજરોજ અલગ અલગ જગ્યાએ જઈને ગાયોને ઘાસ ખવડાવીને માનવતા મહેકાવી છે.   આવા કાર્ય માટે ગાયોને ઘાસ ખવડાવીને એક જીવદયા નો સંદેશો આપ્યો તે બદલ માલધારી યુવા સંગઠન મોરબી ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો તેમજ જીવનમાં આવી ગૌ સેવા કરતા રહો તેવી શુભકામનાઓ આપવામાં આવી. રિપોર્ટર :  વિનોદ બાંભવા, મોરબી

Read More

રાજકોટ શહેર ‘રૂડા’ આવાસ યોજનના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે

રાજકોટ શહેર ‘રૂડા’ આવાસ યોજનના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માં www.rajkotuda.co.in મારફત ઘર બેઠા જરૂરી માહિતી સાથેનું ફોર્મ ઓનલાઈન ભરી શકાશે તથા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરી શકાશે. આ અંગે અરજદાર દ્વારા રૂડા કચેરી કે બેંક પર જવાનું રહેશે નહિ. ઓનલાઈન અરજી માટે ડીપોઝીટની રકમ ઓનલાઈન પધ્ધતિથી ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ/ઓનલાઈન બેન્કિંગ/UPI દ્વારા ભરી શકાશે જે અંગે ચાર્જ/પ્રોસેસ ફી લાગશે નહિ તથા ફોર્મ ફી રકમ રૂ. ૧૦૦ ભરવાની રહેશે નહિ. અરજદાર દ્વારા ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ અરજદાર દ્વારા ફોર્મ ભર્યા અંગેની રસીદ ખાસ ડાઉનલોડ કરી લેવાની રહેશે. તથા સાચવીને રાખવાની રહેશે. તેમ…

Read More

રાજકોટ શહેરના તમામ વોર્ડના શક્તિકેન્દ્રો પ૨ વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ નો કાર્યક્રમ યોજાશે : કમલેશ મિ૨ાણી

રાજકોટ શહેરના તમામ વોર્ડના શક્તિકેન્દ્રો પ૨ વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ નો કાર્યક્રમ યોજાશે : કમલેશ મિ૨ાણી

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૧.૫.૨૦૨૦ ના રોજ વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસા૨ણ મંત્રાલય તથા દુ૨દર્શન સમાચા૨ની યૂ-ટયુબ ચેનલો પ૨ પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહે૨ના તમામ વોર્ડના શક્તિકેન્દ્રો પ૨ ૨વિવા૨ે સવા૨ે ૧૧:૦૦ કલાકે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ મન કી બાત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહે૨ના તમામ શક્તિકેન્દ્રો પ૨ શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં જોડાવા શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે જાહે૨ અનુ૨ોધ ર્ક્યો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More