રાજકોટ જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના (કિટીપરા)ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું

રાજકોટ,

રાજકોટ શહેરના જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજનાના આશરે ૩૦૪ આવાસને કવોરંટાઇન કરાયાં અને ૨૫૦૦ લોકોને હોમ કવોરંટાઇન કરાયા ૪૦ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક બજાવશે ફરજ ૪ ફિક્સ પોઇન્ટ થી વિસ્તાર પર રખાશે બાઝ નજર જરૂર પડ્યે ડ્રોન કેમેરા અને ધાબા પોઇન્ટની મદદથી રખાશે નજર અને પતરાં મારીને વિસ્તારને કરાયું સીલ નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ કીટીપરાની મુલાકાત લઈ કરી સમીક્ષા.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા. રાજકોટ

Related posts

Leave a Comment