ધારી ના પ્રેમપરા ખાતે હરજીવનભાઈ ગોબરભાઈ દાફડા ને દિપડાએ કર્યો હુમલો

અમરેલી :

ધારી પંથકમાં દિપડાનો આંતક જોવા મળ્યો. ધારી ના પ્રેમપરાવિસ્તાર માં હરજીવનભાઈ ગોબરભાઈ દાફડા  સવારના અરસામાં વાડીએ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક દિપડાનો હુમલો કર્યો, હુમલો કરતા તાત્કાલીક સારવાર માટે ધારી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા,

દિપડાએ ઇજાઓ વધુ કરેલ હોવાથી વધુ સારવાર અર્થે અમરેલી રીફર કર્યો, હુમલો અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી, અમરેલી જીલ્લામાં વધી રહેલા વન્ય પ્રાણીઓના હુમલોઓથી લોકોમાં રોષ જોવા મડ્યો .

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment