સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક 

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️

સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷‍♂️

સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅

Related posts

Leave a Comment