હિન્દ ન્યુઝના પત્રકાર રામજી સોંધારા (કચ્છ, લૂણી ગામ) ના માસીનું દુઃખદ અવશાન …..

મરણ નોંધ : ધર્માચાર જય અલખદેવ સાથે જણાવવાનું કે મૂળ લુણી ના હાલે સપના નગર ના રહેવાસી સ્વ : ભાણબાઈ ખમું ડુંગરિયા, ઉ.વ.90 તે સ્વરાજાભાઈ, સ્વ પુજરાજ ભાઈ, સ્વ દાદુભાઈ તેના ભાભી શ્રી અને બાવાભાઈ રમેશભાઈ ચાગબાઇ, કુંવર બાઈના માતા, રામજીભાઈ સોંધરા (લૂણી ગામ ) ના માસી તા:04-5-2020ના રોજ 12 : 30 વાગ્યે અવસાન પામેલ છે. શમસાન યાત્રા થઈ ગયેલ છે. બેસણું આવતી કાલે 05/05/20 ના રાખેલ છે અને ધાર્મિક વિધિ હાલમાં મુલતવી રાખેલ છે જેની નોંધ લેવા વિનંતી નિવાસ સ્નાન શ્રી ચામુંડા કૃપા E/204 સપના નગર

Read More

રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય લોકોને તેમના વતન જવા માટે પરપ્રાંતીય મજદૂરોના નામ. ક્યાં રહે છે. અને ક્યાં જવા માંગે છે, તે તમામ માહિતી એકઠી કરી હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની સૂચનાથી જે.સી.પી. ખુરશીદ એહમદ તેમજ ડી.સી.પી. રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડની સૂચનાથી થોરાળા પોલીસ સ્ટેશન દ્રારા મીરા ઇન્ડસ્ટ્રીયલ તેમજ આજી G.I.D.C તેમજ શ્રી.હરિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ સિયારામ તેમજ મધુરમ ખોડિયારપરા સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય મજ઼દૂરોને પોતાના વતન જવા માટેની કરવામાં આવતી તમામ પ્રક્રિયા કરવામાં મદદરૂપ થાય. જેમાં પરપ્રાંતીય મજદૂરોના નામ, ક્યાં રહે છે, અને ક્યાં જવા માંગે છે. તે તમામ માહિતી એકઠી કરી. એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ ને પુરી પાડવામાં આવી. જેથી તમામ પરપ્રાંતીય મજદૂરોને તેમના વતન જવામાં…

Read More

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ ના ભલામણ થી રોડ-રસ્તા ના કામ માટે રકમ ની ફાળવણી કરી ……

ગાંધીનગર , ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની માંગણીઓ ને અનુલક્ષી ને જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ ની ભલામણ થી રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા માં કલોલ – દહેગામ ,ગાંધીનગર ઉત્તર- અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા માં થઈને કુલ અંદાજીત ૩૫ કરોડ ના ખર્ચે રોડ-રસ્તા ના કામ માટે રકમ ની ફાળવણી કરી. રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર બ્યુરોચિફ

Read More

ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં પી જી વી સી એલ ની બેદરકારી…….

ઢસા, ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં પી જી વી સી એલ ની બેદરકારી ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં લોકડાઉન વચ્ચે ઢસા જંકશન ખાતે લાઈટ ના ધાંધિયા,  આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં PGVCL ના આંખ આડા કાન કરતાં હોય એમ લાગી રહ્યું છે. હાલ કોરોના મહામારી ને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે જ્યારે લોકો લોકડાઉન નું પાલન પણ પોતાના ઘરમાં રહી કરી રહ્યા છે. તેવામાં આ ધોમ ધમતી ગરમી માં બપોરના સમયે દરરોજ લાઈટ ના ધાંધિયા જોવા મળે છે. તેમજ હાલ મુસ્લિમ સમાજ માં પવિત્ર રમઝાન માસ પણ શરૂ હોવાથી આ કાળઝાળ…

Read More

કેશોદમાંઆજથી મોટાભાગના ધંધા રોજગાર શરૂ એસટી વ્યવહાર બંધ

કેશોદ, આજરોજ કેશોદ મા વહેલી સવારથી બજારોમાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે જોવા મળ્યા બપોર બાદ શહેરની મુખ્ય ગણાતિ આંબાવાડી કાપડ બજારના વેપારીઓએ લોકડાઉનની શરૂઆત બાદ ધંધા રોજગારનો શુભારંભ કર્યો . સમગ્ર વિશ્વમા કોરોના વાયરસની મહામારી આતંક મચાવી રહીછે જેમા આપણો દેશ પણ બાકાત રહ્યો નથી દિવસે દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જે બાબતે દેશ ભરમાં એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ ફરિથી ત્રણ તારીખ સુધી લોક ડાઉન લંબાવ્યા બાદ ફરિથી આગામી સતર તારીખ સુધી…

Read More

કેશોદમાં ધંધા રોજગાર શરૂ થવાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

કેશોદ, કેશોદમાં ધંધા રોજગાર શરૂ થવાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કેશોદમાં લોક ડાઉન 3 ને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જુનાગઢ કલેકટર અને એસ.પીનું પેટ્રોલિંગ કેશોદના તમામ પોલીસ પોઈન્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ શહેરના વિવિધ માર્ગો પર આવેલ પોલીસ પોઈંટોનુ કર્યુ નિરીક્ષણ એસપી દ્વારા કેશોદમાં અવારનવાર કરવામા આવી રહ્યું છે પેટ્રોલીંગ કેશોદમાં લોકડાઉન જાહેર થયા બાદ ચાર વખત એસપી દ્વારા કરાયુ પેટ્રોલીંગ રીપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

૨ાજકોટ શહેરના કદમ હાઈટ્રસમાં લીફટમાં શોક લાગવાથી બે ના મોત

૨ાજકોટ, ૨ાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ મોટામૌવા ૨ોડ પ૨ આવેલ અર્જૂન પાર્ટી પ્લોટ પાસે આવેલી કદમ હાઈટ્રસ નામની બિલ્ડીંગમાં ૬ માળે ફલેટ નં.૬૦૪ માં ૨હેતાં મનીષાબેન કિ૨ણભાઈ આશ૨ા. ઉ.પ૩ મહિલા આજે સવા૨ે સાડા ૬.વાગ્યે નીચે દુધ લેવા માટે લીફટનું બટન દબાવતાં જ શોક લાગવાથી બુમાબુમ ક૨ી મુકતાં નીચે ૫ માં માળે ૨હેતાં જીજ્ઞેશભાઈ જસવંતભાઈ ઢોલ. ઉ.૪૭ દોડી જઈ તેમને છોડાવવા જતાં તેમને પણ વિજશોક લાગ્યો હતો. દેકા૨ો થતાં મનીષાબેનના પરિવારજનો પણ દોડી આવતાં લીફટ સહિતનો મેઈન પાવ૨ બધં ક૨ી તાત્કાલીક બંન્નેને સિવિલ હોસ્પીટલ ખાતે સા૨વા૨માં ખસેડવામાં આવ્યાં હતાંં. જયાં બંન્નેનું…

Read More

દાહોદ જિલ્લામાં ૧૧ કેસ કોરોના વાયરસના નોંધાયા જે પૈકી ૮ કેસ એક્ટીવ, ત્રણ દર્દીઓ સાજા

દાહોદ, તા. ૦૪ : મધ્યપ્રદેશના નીમચથી તા. ૨૯ એપ્રીલના રોજ દાહોદ પરત આવનારા પરીવારના વધુ પ સભ્યોને કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. નીમચથી આવનાર આ પરીવારમાંથી કુલ ૧૧ પૈકી અત્યાર સુધીમાં ૭ સભ્યોને કોરોના લાગુ પડી ગયો છે. આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને અહીંની સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. જયારે બાકીના ૪ સભ્યો હાલે ગર્વમેન્ટ ક્વોરોન્ટાઇનમાં છે. જે પૈકી એક સભ્યનો રીપોર્ટ આવવાનો બાકી છે. આજે પોઝેટીવ આવનારા સભ્યોમાં ૩૦ અને ૩૭ વર્ષની બે મહિલાઓ, ૧૨ વર્ષની એક કિશોરી, તથા ૮ અને ૧૦ વર્ષના બે બાળકોનો…

Read More

જામનગર ખાતે બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી…. 

જામનગર, જી જી હોસ્પિટલ ની સામે આવેલ બેન્ક ઓફ ઈન્ડિયા અને પટેલ કોલોની બેન્ક ઓફ બરોડા મા લાંબી લાઈનનો નજરે પડે છે તે બરોબર છે. પણ જામનગર હજી ગ્રીન ઝોનમાં આવ્યા છીએ અને લોકો ની વચ્ચે ના સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જોવા મળતું નથી. હજી લાગે છે લોકો કોરોના ની મહામારી ને સમજી શકયા નથી અથવા સમજવા માગતા નથી. સરકારનો સતત પ્રયત્ન એ જ રહ્યો છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને રહ્યે એ માટે આપણા સૌને વારંવાર સંબોધન આપીને જણાવતા રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ આ તમામ…

Read More

જરૂરીયાતમંદ કામદાર અને સ્થળાંતર મજૂરની રેલ મુસાફરી વિના મૂલ્યે કારાવશે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લીધો મહ્ત્વનો નિર્ણય – સોનિયા ગાંધી

રાજકોટ, રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકાર દ્વારા જ્યારે પરપ્રાંતિઓ, વિદ્યાર્થી, શ્રમિકોને તેના વતન પરત મોકલવા માટે રેલવે તેમજ અન્ય વાહન દ્વારા તેમના વતન મોકલવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા શ્રમિકો માટે વધુ એક સુવિધા વધુ એક મહત્વની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી દ્વારા આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે પોતાનાં વતન પરત ફરતા શ્રમિકો માટે કોંગ્રેસ સરકાર રેલવેનો પૂરો ખર્ચ આપશે. અને તેમજ રેલવે મંત્રાલય દ્વારા સંપૂણૅ પણે તેમને વિના મૂલ્યે મુસાફરી કરવામાં આવશે. ઉપરાંત સોનિયા ગાંધીનું કહેવું છે કે રેલવે મંત્રાલય પી.એમ…

Read More