ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ ના ભલામણ થી રોડ-રસ્તા ના કામ માટે રકમ ની ફાળવણી કરી ……

ગાંધીનગર ,

ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની માંગણીઓ ને અનુલક્ષી ને જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ ની ભલામણ થી રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા માં કલોલ – દહેગામ ,ગાંધીનગર ઉત્તર- અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા માં થઈને કુલ અંદાજીત ૩૫ કરોડ ના ખર્ચે રોડ-રસ્તા ના કામ માટે રકમ ની ફાળવણી કરી.

રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર બ્યુરોચિફ

Related posts

Leave a Comment