સુરતમાં ‘મંત્રા’ના ૪૯મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત

           ટેક્સટાઈલ સેક્ટરને ‘લેબ-ટુ-ઇન્ડસ્ટ્રી’ અને ગ્લોબલ ઇનોવેશન તરફ લઈ જવાનું આહવાન

    સુરત ખાતે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજ સિંહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં ટેક્સટાઈલ રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા ‘MANTRA’નો ૪૯મો સ્થાપના દિવસ ઉજવાયો.

મુખ્ય મુદ્દાઓ: લેબ-ટુ-ઇન્ડસ્ટ્રી કન્વર્ઝન: સંશોધનો માત્ર પ્રયોગશાળા પૂરતા સીમિત ન રહેતાં સીધા ઉદ્યોગો સુધી પહોંચે અને ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે ભારત વિશ્વની આગેવાની કરે તેના પર ભાર.

સસ્ટેનેબિલિટી અને રિસાઈકલિંગ: કાર્બન ફાઈબર, વિગન લેધર અને કેમિકલ રિસાઈકલિંગ દ્વારા સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ થવાની જરૂરિયાત.
​વિકાસ પ્રોજેક્ટ્સ: નવસારીમાં આકાર લઈ રહેલો વર્લ્ડ-ક્લાસ ‘PM મિત્રા પાર્ક’, સુરત મનપાનું નવું ૨૯ માળનું ‘મિની સચિવાલય’ અને ૫૦ વર્ષની દીર્ઘદ્રષ્ટિ સાથેનું જળ વ્યવસ્થાપન સુરત

Related posts

Leave a Comment