હિન્દ ન્યુઝના પત્રકાર રામજી સોંધારા (કચ્છ, લૂણી ગામ) ના માસીનું દુઃખદ અવશાન …..

મરણ નોંધ :

ધર્માચાર જય અલખદેવ સાથે જણાવવાનું કે મૂળ લુણી ના હાલે સપના નગર ના રહેવાસી સ્વ : ભાણબાઈ ખમું ડુંગરિયા, ઉ.વ.90 તે સ્વરાજાભાઈ, સ્વ પુજરાજ ભાઈ, સ્વ દાદુભાઈ તેના ભાભી શ્રી અને બાવાભાઈ રમેશભાઈ ચાગબાઇ, કુંવર બાઈના માતા, રામજીભાઈ સોંધરા (લૂણી ગામ ) ના માસી તા:04-5-2020ના રોજ 12 : 30 વાગ્યે અવસાન પામેલ છે. શમસાન યાત્રા થઈ ગયેલ છે. બેસણું આવતી કાલે 05/05/20 ના રાખેલ છે અને ધાર્મિક વિધિ હાલમાં મુલતવી રાખેલ છે જેની નોંધ લેવા વિનંતી

નિવાસ સ્નાન શ્રી ચામુંડા કૃપા
E/204 સપના નગર

Related posts

Leave a Comment