રાજકોટ શહેર કોરોનાના વાયરસને અટકાવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રસિઘ્ધ કરાયું જાહેરનામું

રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ બહાર પાડેલ જાહેરનામા દરમિયાન શહેરી વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત રીતે ચાર કે ચાર થી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવા પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા પર પ્રતીબંધ ફરમાવ્યો છે. મોલ, મલ્ટીપ્લેકસ, સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમીંગ પુલ, ડાંસ કલાસીસ, ગેઈમ ઝોન, કલબ હાઉસ, એમ્યુઝમેનટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બઝાર અને મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. આ…

Read More

રાજકોટ શહેર જીલ્લા કલેકટરે શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અંગેનો સુધારા હુકમ જાહેર કર્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લા કલેકટર મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ.૩૪ તથા ઘી ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવીડ રેગ્યુલેશન, ૨૦૨૦ ની જોગવાઈઓની રૂએ સમગ્ર જીલ્લાના વિસ્તારમાં લોકડાઉન દરમિયાન દુકાનદારો, ધંધાદારીઓને શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી આપી છે. મહાનગરપાલિકાની મર્યાદામાં આવશ્યક ચીજવસ્તુઓ, દવા વગેરેના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હોય કે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોય. તે દુકાનો ચાલુ રાખી શકાશે. તે સિવાયની કોઈપણ દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. જીલ્લાની કોઈપણ વ્યક્તિ આવશ્યક કારણોસર જ ઘર બહાર નીકળે અને બહાર નીકળે ત્યારે…

Read More

રાજકોટ શહેર પરપ્રાંતીય માટેની બીજી ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવીને સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કર્યું. અધિક કલેકટરે ટ્રેનને બતાવી લીલીઝંડી

રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ આજે બીજી ટ્રેન ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે. આ ટ્રેન મારફતે પણ ૧૨૦૦ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. અને આ ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ભોગવીને સેવા પરમો ધર્મની ઉક્તિને સાર્થક કરી બતાવી છે. વહેલી સવારે આ ટ્રેનને અધિક કલેકટર પરિમલ પંડ્યાએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. રાજકોટ થી યુપીના બલિયા સુધી એક ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં ૧૨૦૦ મજૂરોને વતન મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેનનો રૂ.૮ લાખથી વધુનો ખર્ચ કાનુડા મિત્ર મંડળે ઉઠાવ્યો હતો. અને સાથોસાથ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા…

Read More

કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ૧૦ અને ડીઝલ પર ૧૩ રૂપિયા એક્સાઈસ ડ્યૂટી અને રોડ સેસ વધાર્યા ગ્રાહકો માટે નહીં થાય ભાવ વધારો

રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધારી દીધા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્રાહકો માટે વધશે પણ જેમ છે. તેમ યથાવત રહેશે. પેટ્રોલ પર ૮ રૂપિયા રોડ સેસ અને ૨ રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી. આ રીતે પેટ્રોલ પર ૧૦ રૂપિયા પ્રતિ લીટર વધારો થયો. ડીઝલ ઉપર પણ ૮ રૂપિયા રોડ સેસ અને ૫ રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે. કુલ.૧૩ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર ભાવ વધારો થયો. વધેલા ભાવ મધરાતથી લાગુ…

Read More

સુરત થી મંજૂરી વિના કાલાવડમાં આવેલ એક ઈસમને ઝડપી પાડતી કાલાવડ પોલીસ

કાલાવડ, કોરોનાની મહામારી અને સમગ્ર ગુજરાત માં લોકડાઉનનું ચુસ્ત પણે અમલ થતું હોય તેવા સમયે રેડઝોન જાહેર થયેલ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં અને મૂળ કાલાવડ તાલુકાનાં દેવપુર (રણૂજા) ગામ નો રહીશ એવા જયદીપભાઈ મનસુખભાઇ સખીયા (પટેલ), ઉ. વર્ષ ૩૦ નાઓ એ કોઈ પણ જાતની પરવાનગી વગર સુરત થી ચોરીછૂપી કાલાવડ તાલુકાનાં પોતાના વતન એવા દેવપુર (રણુજા) માં રેહતા હોવાની પોલીસ ને ખાનગી રાહે જાણ થતાં આ ઈસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી હોમકોરોનટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકામાથી અમદાવાદ , બરોડા , ભરુચ અને સુરત…

Read More

રાજકોટ શહેર દરરોજ ૨.૦૦૦ લોકોને ભોજન કરાવતી “શેર વિથ સ્માઈલ” એન.જી.ઓ.

રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ એક તરફ કોરોના જેવો ભયંકર વાયરસ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. અને આ વાયરસના લીધે કેટલા બધા લોકોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે. રોજે-રોજનું કમાયને રોજ ખાવા વાળા લોકો લોકડાઉનના પગલે રોજી-રોટી કમાઈ શકતા નથી. અને પરિવારની હાલત કફોડી જોવા મળે છે. તેઓને ભોજન માટે ફાંફાં મારવા પડે છે. ત્યારે શેર વિથ સ્માઇલ એન.જી.ઓ. ની ટીમ લોકડાઉનની શરૂઆતથી પ્રથમ દિવસે જ ચા સાથે ૫૦૦ ગ્રામના ૧૦૦૦ ફરસાણના પેકેટ વિતરણથી શરૂઆત કરી હાલ સતત અંદાજીત ૨૦૦૦ લોકો ૧૦૦૦ બપોરે અને ૧૦૦૦ સાંજે ને રોજનું ૨ સમયનું…

Read More

રાજકોટ શહેર લોકડાઉનમાં મુંજકા ગામે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પેટ્રોલીંગ દરમ્યાન ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનમાં મુંજકા ગામે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પેટ્રોલીંગ દરમ્યાન ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યા. A.C.P. , P.I. , P.S.I. સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ પર ફૂલ વરસાવી, થાળી તેમજ તાલીઓ વગાડી પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન સ્થાનિક પોલીસ સ્ટેશન યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના P.I. અને  સ્ટાફ તથા A.C.P. દિયોરા ની ટીમ દ્વારા લોકડાઉનની કડક અમલવારી બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા. કોરોના વોરીયર્સ પોલીસ અધિકારીની ટીમને ક્રિષ્ના હોટેલ ગ્રુપ મહેશભાઈ બોરીચા, પ્રવીણભાઈ સેગલિયા, કાથડભાઈ સેગલિયા, વિનુભાઈ મિયાત્રા, મનુભાઈ સેગલિયા, રમેશભાઈ હૂંબલ, રમેશભાઈ સેગલિયા, રાજેશભાઈ…

Read More

રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ

રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ. જેલમાંના દરજી વિભાગમાં પાકા કામના ૧૭ જેટલા પુરૂષ અને ૧૦ થી વધુ મહિલા કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં ૪૫૦૦૦ જેટલા માસ્ક તૈયાર કર્યા છે. આ માસ્ક ૧૦૦ ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં રૂ.૮ ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકશાન ના ધોરણે કરવામાં આવે છે. આમ કોરોના વાયરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહયા છે.  …

Read More