રાજકોટ ખાતે ક્રિકેટ રમવાનો વિડીયો વાયરલ થયેલ હતો, તે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ

રાજકોટ, રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં R.M.C. ક્વાર્ટર્સમાં ક્રિકેટ રમવાનો વિડીયો વાયરલ થયેલ હતો. તેના આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તમામને અટક કરેલ છે. લોકડાઉનના પગલે કલમ.૧૪૪ કફીર્યુ ના જાહેરનામાં નો ભંગ કર્યો છે. તેમજ કોઈ ડર વગર જાહેરમાં ક્રિકેટ રમતા દ્રશ્યો આવ્યા સામે તમામ લોકોની અટકાયત કરવામાં આવેલ છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં સાધુવાસવાની રોડ, પુસ્કરધામ રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન તમામ ફેરીયાઓ નું દરરોજ ટેમ્પરેચર માપવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ સાધુવાસવાની રોડ, પુસ્કરધામ રોડ પર એ.સી.પી. પી.કે.દિયોરા, પી.આઇ. ઠાકર સહીત ટીમની કડક કાર્યવાહી. તમામ શાકની લારી પર સર્કલ કરાવી ફરજીયાત હેન્ડગ્લોઝ,  સેનિટાઇઝર, માસ્કનો ઉપયોગ કરવા સૂચન તેમજ તમામ ને માસ્ક, હેન્ડગ્લોઝ વિતરણ કરાયા હતા. યુનિવર્સિટી પોલીસે ટેમ્પરેચર ગન વસાવી. પેટ્રોલીંગ દરમ્યાન તમામ ફેરીયાઓ નું દરરોજ ટેમ્પરેચર માપવામાં આવશે. રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર નાનામવા રોડ પર લુખ્ખાઓ બેફામ અજાણ્યા યુવાનોએ પાનની દુકાનના શટરમાં તલવારના ઘા ઝીક્યાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ નાનામવા રોડ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે અજાણ્યા યુવાનો હાથમાં તલવાર લઈને પાન મસાલાની દુકાને ધસી આવ્યા હતા. અને દુકાનમાંથી તમાકુની વસ્તુઓ ચોરી કરવાના ઈરાદે આ યુવાનોએ દુકાનનાં શટર પર તલવારોનાં ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અને વાઈરલ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી હતી. લોકડાઉનને કારણે હવે ગુજરાતમાં તમાકુને લઈ હવે લોકોની ધીરજ ખુટી છે. અગાઉ ચોટીલામાં તમાકુ માટે ફાયરિંગની…

Read More

D.G.V.C.L. કપરાડા તથા નાનાપોંઢા સબ ડિવિઝન કચેરીને સેનેટાઈઝ કરવામાં આવ્યું

વલસાડ, આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડાઇ લડી રહ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં સમગ્ર ભારત દેશમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, લોકડાઉન થકી દેશના અનેક લોકોની હાલત અંત્યંત ગંભીર બની છે, જે માટે અનેક સંસ્થાઓ, સંગઠનો, ગ્રુપો અને એન.જી.ઓ. મદદે આવી રહ્યા છે, જે લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ વલસાડ વર્તુળ કચેરી અધિક્ષક ઈજનેર જી.ડી.ભૈયાની સુચના તેમજ ગાઈડલાઈન હેઠળ એક ટીમ તૈયાર કરી દરેક સબ ડિવિઝન ઓફિસને સેનેટાઈઝ કરી અને દરેક કર્મચારીના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે, ત્યારે…

Read More

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે શાકભાજી વિક્રેતાઓ માટે ૧૫૦૦ માસ્ક અને જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાને અપાયા

રાજકોટ, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે શાકભાજી વિક્રેતાઓ માટે ૧૫૦૦ માસ્ક અને જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાને અપાયા એપ્રિલ માસમાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ઉપલેટા ના ૨૩૦ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ,રાજકોટ દ્વારા ૨૭ એપ્રિલના રોજ રાજકોટ શહેરના શાકભાજી વિક્રેતા રેંકડીધારકો માટે ૧૫૦૦ માસ્ક ઉપરાંત જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ સિવાય પહેલી થી પચ્ચીસ એપ્રિલ સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓની કીટનું કુલ ૨૩૦ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના મફતીયાપરા,લક્ષ્મીનગર,ગોંડલ રોડ,ગાયત્રીનગર,મવડી પ્લોટ,કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર, આંબેડકર નગર,નાના મવા…

Read More

દેવભૂમિ દ્વારકા દ્વારા ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન

દેવભૂમિ દ્વારકા, આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ, ઓખા શહેર યુવા ભાજપ, દ્વારકા તાલુકા ભાજપ, શ્રી માધવ પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ ,સુરજકરાડી, ચેમ્બર ઓફ કોમર્સ, મીઠાપુર લોહાણા મહાજન મીઠાપુર સહયોગ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ નું આયોજન સુરાજકરાડી શીશુમંદિર ખાતે કરવામાં આવ્યું છે હતું. જેમાં ભાજપ યુવા ટીમ એ આ કોરોના ની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ મહા રક્તદાન કેમ્પ નું- મહા આયોજન કરી અને ખુબ જ સરાહનીય કાર્ય કરી ને બતાવ્યું છે. આજના આ મહા રક્તદાન કેમ્પ માં આપણા લોકલાડીલા ધારાસભ્ય ની ખાસ વિશેષ ઉપસ્થિતિ હતી. જિલ્લા ભાજપ ની ટીમ પણ ઉપસ્થિત…

Read More

રાજકોટ શહેર મોકાજી સર્કલ, બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલિસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર તથા D.C.P. ઝોન-૨ ની સૂચના મુજબ તથા A.C.P. ગેડમ તથા પો.ઈન્સ.જે.વી.ધોળા તથા પો.ઇન્સ. કોટડીયા આગેવાનીમાં રાજકોટ તાલુકા પોસ્ટે ટીમ દ્વારા કોરોના મહામારી માં Covid-૧૯ સંક્રમણ ન ફેલાય તે અનુસંધાને આજે મોકાજી સર્કલ, બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર કલેકટર ને રાજસ્થાનનો પત્ર કોઈ મજૂરને મોકલતા નહીં

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના કલેકટરે તો અલગથી પણ પત્ર પાઠવ્યો છે. ઝાલોરના જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તા એ રાજકોટ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે. અને તેથી આ જિલ્લામાંથી રાજસ્થાનમાં કોઈને પણ મોકલતા નહીં. અને અનુમતિ હશે કે નહીં હોય, અમે અમારા જિલ્લામાં આવી કોઈ વ્યકિતને પ્રવેશવા દેવાના નથી. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટની માફક ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા કલેકટરોને પણ રાજસ્થાન તરફથી આ પ્રકારની સુચના મળી ગઇ હોવાનું જાણવા…

Read More

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી તમાકુ નો જથ્થો સિમેન્ટની આડ માં છૂપાવી ને લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો

દેવગઢ બારીયા, દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી તમાકુ નો જથ્થો સિમેન્ટની આડ માં છૂપાવી ને લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો, ગોધરા થી દાહોદ તમાકુ નો જથ્થો લઈ જવા તો હતો. 300 તમાકુ ના ડબ્બા હોવાની બાતમી મળી હતી. સિમેન્ટની આડમાં લઈ જવાતો તમાકુ નો જથ્થો ઝડપાયો. બાગબાન તમાકુ ના 225 નગ ડબ્બા ઝડપાયા. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી સિમેન્ટ ની આડ માં લઇ જવાતો થી 225 નંગ બાગબાન તમાકુ ના ડબ્બા બાતમી આધારે પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરતા અન્ય તમાકુના વેપારીઓમાં ફફડાટ. પ્રાપ્ત માહિતી મુજબ…

Read More

જામનગર ખાતે હસમુખભાઈ સંઘાણી તેમજ અન્ય દાતાશ્રીઑ ના સહકારથી તૈયાર જમવાની સેવા

જામનગર , અન્નદાન એ સર્વ શ્રેષ્ઠ દાન છે. જામનગર ખાતે હસમુખભાઈ સંઘાણી ખોડીયાર હોટેલ, ગોટી કોમ્પલેક્ષ જામનગરના સહ દાતા ગીરધરભાઇ સંઘાણી તરફ થી ચોખા , મુરલીધર મારબલ તરફ થી શાકભાજી, વિશ્ર્નુ કુમાર, અમીરભાઈ ગોજીયા, મનાભાઈ બોઘર, મનસુખભાઈ, લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા તારીખ ૨૮-૦૩-૨૦૨૦ થી ૦૩-૦૫-૨૦૨૦ સુધી આપવામાં આવશે. તેઓ ભોજન મા સવારે રોટલી શાક ભાત, લાપસી, બુન્દી ગાઠીયા સાંજ વઘારેલી ખીચડી ફરતુ ફરતુ ભોજન ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો ને સવારે ૧૧ થી ૧૨ અને સાંજે ૭ થી ૮ સુઘી પોલીસ સ્ટાફ અને ડોક્ટરો પેકેટ મા ખોડીયાર હોટેલ…

Read More