શહેરા, તા. ૧૭ શહેરા ખાતે રૂ.૨.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગનું શહેરા ધારાસભય જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરવામાંઆવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીનું મકાન વર્ષો જૂનું જર્જરિત હાલતમાં તેમજ નહીંવત સુવિધા ધરાવતું હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તાલુકાની ગ્રામ્ય વિસ્તાની પ્રજાને મુશ્કેલીઓ પડતી હતી, ઉપરાંત આ કચેરીને લગતી શાખાઓ અલગ-અલગ જગ્યાએ હોવાના કારણે શહેરા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કામકાજ અર્થે અલગ-અલગ જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા, જેને લઈને રાજ્ય સરકારે અદ્યતન સુવિધા સમકાન મંજુર કર્યું હતું, ત્યારે ત્રણ વર્ષ અગાઉ તાલુકા…
Read MoreMonth: February 2020
ડ્રીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકની શરૂઆતમાં કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ પુનમબેન માડમને આવકારી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.પી. વાઘેલાએ ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાલ અંત્યોદય યોજના, નેશનલ સોશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી –દરેકને ઘર), સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ), નેશનલ રૂરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી…
Read Moreશ્રી રામધુન સંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે સમૂહ લગ્ન યોજાયો
રાજકોટ, શ્રી રામધૂનસંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે ગતરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 8 દીકરીઓના શાસ્ત્રવિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવેલ હતા. આ સમુહલગ્ન માં ‘રાષ્ટ્રીય હિન્દુ સંઘ’ ગુજરાત પ્રદેશ ના અને તમામ જિલ્લાના પદાધિકારીઓ, સમાજના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ભેગા મળીને આ સમૂહ લગ્ન સંપન્ન કરાવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ માકડીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દયારામભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષા રચનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ પરેશકુમાર પુરોહિત, ગુજરાત પ્રદેશ કાર્યકારી હિરેનભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા અધ્યક્ષ હિતેષભાઇ ગોવિંદયા, મહિલા મોરચો અધ્યક્ષા જાગૃતિબેન વિરાસ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ નહેન્દ્રસિંહ જાડેજા,…
Read Moreबॉलीवुड में फिर सुर्खियों में छाए यूपी के पंछी जालौनवी
टाइगर श्रॉफ और श्रद्धा कपूर अभिनीत अपकमिंग फिल्म ‘बागी 3’ में रीक्रिएट गीत ‘दस बहाने 2.0’ से गीतकार पंछी जालौनवी की ऊंची ‘छलांग’ पिछले दो दशक से अधिक अरसे से बॉलीवुड में गीतकार के रूप में काम कर रहे पंछी जालौनवी ने शाहरुख खान के बैनर रेड चिलीज एंटरटेनमेंट सहित कई बड़े बैनर्स की 40 से ज़्यादा फ़िल्मों में गाने लिखे हैं। फिल्म ‘दस’ के गीत दस बहाने, दीदार दे, ‘रा वन’ के गीत भरे नैना और ‘कैश’ के गीत माइंड ब्लोइंग माहिया उनके कुछ ब्लॉक बस्टर गाने हैं। उनकी…
Read Moreमाधुरी दीक्षित ने किया ‘गन्स ऑफ बनारस’ का ट्रेलर लाँच
“फिल्मकार – पी आर का कहना है कि अभिनेता करन नाथ की यह पहली फिल्म है? इतना बडा झूठ के सहारे प्रचार का आगाज है, अंजाम क्या होगा? जब यह फिल्म 28 फरवरी 2020 को सिनेमाघरों में रिलीज होगी। मुम्बई से शामी एम इरफ़ान की रिपोर्ट एवम् फोटो राजेश कुरील | पिछले दिनों मुंबई के जूहू पी वी आर में फिल्म ‘गन्स ऑफ बनारस’ का ट्रेलर लांच किया गया। इस अवसर पर बॉलीवुड अदाकारा माधुरी दीक्षित खास तौर पर पधारी। फिल्म में अभिनेता करन नाथ के साथ…
Read Moreકેશોદ પટેલ વિધાર્થી આશ્રમ સંચાલિત UKVમહિલા કોલેજ ની બાળા ઓ એ માતૃ વંદના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કર્યું
કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત સ્કૂલની બાળાઓ દ્વારા એક માતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરણ9 10 11 12 તેમજ અન્ય ધોરણનુ બાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું આરતી પૂજન તેમજ પ્રદક્ષિણા કરી અને મોઢું મીઠું કરાવ્યું હતું જેમાં સ્કૂલના આચાર્ય શ્રી મંજુલા બેન ભીમાણીતેમજ અન્ય સ્ટાફ દ્વારા ખુબ જ સરસ મજા નું આયોજન કરવામાં આવેલ હતું અને પુલવામાં શહીદ થયેલા શહીદ વીર જવાનોને બે મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી આ માતૃ વંદના કાર્યક્રમ માં ઘણી બાળકોએ ભાગ લીધો હતો અને તેમના…
Read Moreપોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા
મજૂરના ત્રણ બાળકો ભડથું થતાં ભારે ખળભળાટ માતા-પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા ત્યારે આગ તા. ૧૪ પોરબંદર નજીક ઝુંપડામાં આગની ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આગની ઘટનામાં તપાસ થઇ રહી છે. પરંતુ આ ઘટનાથી તમામ લોકો હચમચી ઉઠ્યા છે. માતા-પિતા ઘરમાં ન હતા ત્યારે આ આ આગ લાગી હતી. પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝુપડામાં કોઇ કારણોસર આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ સંતાનો બળીને ભડથું થતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝુપડામાં ત્રણ બાળકો જ હતા.…
Read Moreકાલાવડ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) ખાતે ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ યોજાયો
કાલાવડ, કાલાવડ ખાતે શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) માં આજે તા. 14-02-2020 ના રોજ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ કાલાવડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ માં આવેલ વાલીઓને સાંસ્કૃતિક પરંપરાગત રીતે વિદ્યાર્થીઓ પાસે માતૃ-પિતૃ પૂજન કરાવ્યું હતું. જેમાં કુલ 12 વાલીશ્રીઓ દંપતિઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વાલી ની પૂજન-અર્ચના-વંદના કરી હતી.આ કાર્યક્રમ ને શાસ્ત્રોક્ત વિઘીથી યજ્ઞ પ્રજ્વલિત શ્રી દિલીપભાઈ રાવલે કરેલ હતી. તેમજ પૂજા અર્ચના કર્યા બાદ…
Read Moreકેશોદ શહેરમાં સાયકલ પર કરતબો બતાવી પેટીયું રળતા વ્રજવાસી
કેશોદ, કેશોદ શહેરમાં વ્રજવાસી યુવાનો દ્વારા રોજ રાત્રીના સમયે સાયકલ પર કરતબો રજૂ કરી દર્શકો નાં મન જીતીને પોતાનું પેટીયું રળી રહ્યા છે. કેશોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખુલ્લા મેદાનમાં જાહેર જનતા માટે રાત્રીના સમયે પાંચ દિવસ સુધી સાયકલ પર કરતબો રજૂ કરવા ઉપરાંત અંગ કસરતના દાવ રજૂ કરી દર્શકો નાં મન જીતીને સ્વૈચ્છિક આર્થિક સહયોગ મેળવીને આધ્યાત્મિક અને શારીરિક યોગ સાધના જીવંત રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. મુળ મથુરા નગરી નાં વ્રજવાસી પ્રકાશભાઈ, હરેશભાઈ અને લાલાભાઈ પોતાનાં પરિવાર થી દુર કેશોદના કૃષ્ણનગર સોસાયટી ના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ…
Read Moreકેશોદ માં એક પરિવાર ના લગ્ન પ્રશંગે અલગ પ્રણાલી શરૂ કરી અને સમાજ ને નોખો રાહ ચીંધ્યો
કેશોદ, કેશોદ ના પ્રેમજી ભાઈ નારણ ભાઈ ગામી પરિવાર સુપુત્ર ચી. નિકુંજ કુમાર ના શુભ લગ્ન પ્રશંગ માં બધા લગ્ન કરતા કૈક અલગ કરવું તેવું પરિવાર દ્વારા એક નક્કી કરવામાં આવ્યું તે દરમ્યાન એક સરસ વિચાર કરી અને ગામી પરિવાર દ્વારા નિર્ણય લેવાયો કે આપણા પરિવાર ના શુભ લગ્ન પ્રશંગે તમામ મહેમાનો આવશે આપના અતિથિઓ પણ આવશે પરંતુ બીજા જેનું કોઈ નથી એનું શું…? તો આપણે કેશોદ ના તમામ પરિવારો ને જેમનું કોઈ નથી તેને પણ આપણા પરિવાર ની ખુશી નો આનંદ માં ગરીબ પરિવાર ના તમામ લોકો ને પણ…
Read More