ગત તારીખ 31-01-2020 ના રોજ નિકાવા ખાતે “શ્રી ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સંચાલિત “શ્રી નવજીવન વિદ્યાલય” ખાતે “દેવસેના” (હિન્દુ સંગઠન) ના રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રભારી ડો.સીમાબેન પટેલ દ્વારા “શ્રી નવજીવન વિદ્યાલય” ના વિદ્યાર્થીનીઓને 101 “શ્રીમદ ભાગવત ગીતા” નું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણ કાર્યક્રમ માં સંબોધનમાં ડો. સીમાબેન પટેલે જણાવ્યું હતું કે “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણનો મુખ્ય ઉદ્દેશ બાળકને ગીતાના વાંચનથી ધર્મનો જ્ઞાન વધે સાથે બાળકો દ્વારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં સહયોગ મળે તેવા ઉદ્દેશ્ય થી “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More