શહેરા ખાતે તાલુકા પંચાયત કચેરીનું ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના હસ્તે લોકાર્પણ

શહેરા ખાતે તાલુકા પંચાયત કચેરીનું ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના હસ્તે લોકાર્પણ

શહેરા, તા. ૧૭ શહેરા ખાતે રૂ.૨.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગનું શહેરા ધારાસભય જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરવામાંઆવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીનું મકાન વર્ષો જૂનું જર્જરિત હાલતમાં તેમજ નહીંવત સુવિધા ધરાવતું હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તાલુકાની ગ્રામ્ય વિસ્તાની પ્રજાને મુશ્કેલીઓ પડતી હતી, ઉપરાંત આ કચેરીને લગતી શાખાઓ અલગ-અલગ જગ્યાએ હોવાના કારણે શહેરા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કામકાજ અર્થે અલગ-અલગ જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા, જેને લઈને રાજ્ય સરકારે અદ્યતન સુવિધા સમકાન મંજુર કર્યું હતું, ત્યારે ત્રણ વર્ષ અગાઉ તાલુકા…

Read More