જામનગરમાં “વિશ્વ કેન્સર દિવસ” નિમિત્તે જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કેન્સર મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો

જામનગર, જામનગર ખાતે આજરોજ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આરટીઓ ઓફિસની બાજુમાં કેન્સર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર “કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ” દ્વારા યોજવામાં આવેલ આ કેન્સર જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં જામનગર મેયરશ્રી હસમુખભાઈ જેઠવા દ્વારા રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીખ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ જનજાગૃતિ અભિયાન સવારે 10 વાગ્યાથી રાત્રે 10 કલાક સુધી ફ્રીમાં પ્રદર્શન, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા કેન્સર અંગે જાણકારી આપવા સાથે ‘જાણો માનો અને જીતો’ કવીઝ રમાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ…

Read More

જુનાગઢ માંગરોળ નગર પાલીકા ઘન કચરા મુદે કરમદી ચીંગરીયા ગામના લોકૌએ કરી કલેકટર જુનાગઢને રજુઆત

માંગરોળ તાલુકાના કરમદી ચીંગરીયા ગામે કલેકટર દવારા માંગરોળ નગર પાલીકાને ધન કચરો ઠાલવવા માટે સરકારી જમીન ફાળવતાં પાંચ ગામના લોકોએ તેની સામે વીવાદ કરાયો છે જેમાં આજે કલેકટરને રજુઆત કરતાં કલેકટર દવારા તપાસ ના આદેશ થતાં આજે નાયબ કલેકટર કેશોદ દવારા આ સ્થળની મુલાકાત લીધી હતી જયારે પાંચ ગામના લોકો મહીલા ઓ સહીત મૌખીક રજુઆતો કરી હતી જયારે ખાસ વાત કરવામાં આવે તો જયાં આ ધનકચરો ઠાલવવામાં આવે છે જેની બાજુમાંજ બે તળાવો આવેલા છે તે તળાવનુપાણી પણ દુષિત થવાની સંભાવના છે જયારે જો વાત કરવામાં આવે તો અહીથી ૩૦૦…

Read More