કેશોદ પટેલ વિધાર્થી આશ્રમ સંચાલિત UKVમહિલા કોલેજ ની બાળા ઓ એ માતૃ વંદના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કર્યું

કેશોદ પટેલ વિધાર્થી આશ્રમ સંચાલિત UKVમહિલા કોલેજ ની બાળા ઓ એ માતૃ વંદના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કર્યું

કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત સ્કૂલની બાળાઓ દ્વારા એક માતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરણ9 10 11 12 તેમજ અન્ય ધોરણનુ બાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું આરતી પૂજન તેમજ પ્રદક્ષિણા કરી અને મોઢું મીઠું કરાવ્યું હતું જેમાં સ્કૂલના આચાર્ય શ્રી મંજુલા બેન ભીમાણીતેમજ અન્ય સ્ટાફ દ્વારા ખુબ જ સરસ મજા નું આયોજન કરવામાં આવેલ હતું અને પુલવામાં શહીદ થયેલા શહીદ વીર જવાનોને બે મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી આ માતૃ વંદના કાર્યક્રમ માં ઘણી બાળકોએ ભાગ લીધો હતો અને તેમના…

Read More

પોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા

પોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા

મજૂરના ત્રણ બાળકો ભડથું થતાં ભારે ખળભળાટ માતા-પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા ત્યારે આગ તા. ૧૪ પોરબંદર નજીક ઝુંપડામાં આગની ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આગની ઘટનામાં તપાસ થઇ રહી છે. પરંતુ આ ઘટનાથી તમામ લોકો હચમચી ઉઠ્યા છે. માતા-પિતા ઘરમાં ન હતા ત્યારે આ આ આગ લાગી હતી. પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝુપડામાં કોઇ કારણોસર આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ સંતાનો બળીને ભડથું થતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝુપડામાં ત્રણ બાળકો જ હતા….

Read More