દહેગામડા, અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના દહેગામડા ગામના જાડેજા ભારતસિંહ વખતસિંહ એ દીકરીના લગ્ન પહેલા ગૌ શાળા માં ગાયોને ઘાસ ચારો ખવડાવી ને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. ભિલોડા તાલુકાનું દહેગામડા માં તા.14.2.2020 ના રોજ કૌશલ્યાકુંવરબા ના લગ્ન રાખેલ છે. પણ દીકરીના પિતાને કન્યાદાન કરતા પહેલા શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિર ની ગૌશાળા માં ગાયો ને લીલો -સૂકો ઘાસચારો નું ટ્રેક્ટર ભરીને દાન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીના પિતા તરીકે ની લાગણીઓ એ હિન્દૂ ધર્મ માં અને ગુજરાત ના રાજપૂત સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું. હિન્દૂ ધર્મ અનુસાર ગૌશાળા…
Read MoreDay: February 12, 2020
નવાપુર નજીક મધરાત્રે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ દિવાલ સાથે અથડાતા ક્લીનર નું મોત, તમામ લોકો ઈજાગ્રસ્ત
નવાપુર, નવાપુર પાસે રાત્રી દરમિયાન લગ્ન માંથી પરત ફરેલ બસના ડ્રાઈવર ની બેદરકારી ના કારણે આ ઘટના નિપજવા પામી હતી. ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે, રાત્રે 2:10 કલાકે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ(GJ-14-X-2250) ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરના પીપલનેર નજીક ચરણમાળઘાટ પર અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા બસ રોડની પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ હતી. જેથી ક્લીનર કૂદી ગયો…
Read Moreહડિયાણા શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું સુંદર આયોજન
હડિયાણા ગામે તા.04.02.2020 થી 10.02.2020 સુધી શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું હડિયાણા ગામે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.. તા.04.02.2020 થી 10.02.2020 સુધી હડિયાણા મુકામે શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય ના N. S. S. યુનિટ દ્વારા ખાસ શિબિર નું આયોજન કરેલ. તા.4 ના રોજ કન્યા શાળાના આચાર્ય તથા સ્ટાફની હાજરીમાં N. S. S. ના સ્વયં સેવકો સાથે શિબિર ની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી. જેમાં તા.08 ના રોજ રાત્રી ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી અને જે.પી.રાણીપા સ્કૂલ ના મુખ્ય દાતા શ્રી રમેશભાઈ રાણીપા શાળાના આચાર્ય શ્રી વિજયાબેન…
Read More