કાલાવડ, કાલાવડ ખાતે શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) માં આજે તા. 14-02-2020 ના રોજ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ કાલાવડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ માં આવેલ વાલીઓને સાંસ્કૃતિક પરંપરાગત રીતે વિદ્યાર્થીઓ પાસે માતૃ-પિતૃ પૂજન કરાવ્યું હતું. જેમાં કુલ 12 વાલીશ્રીઓ દંપતિઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વાલી ની પૂજન-અર્ચના-વંદના કરી હતી.આ કાર્યક્રમ ને શાસ્ત્રોક્ત વિઘીથી યજ્ઞ પ્રજ્વલિત શ્રી દિલીપભાઈ રાવલે કરેલ હતી. તેમજ પૂજા અર્ચના કર્યા બાદ…
Read MoreDay: February 14, 2020
કેશોદ શહેરમાં સાયકલ પર કરતબો બતાવી પેટીયું રળતા વ્રજવાસી
કેશોદ, કેશોદ શહેરમાં વ્રજવાસી યુવાનો દ્વારા રોજ રાત્રીના સમયે સાયકલ પર કરતબો રજૂ કરી દર્શકો નાં મન જીતીને પોતાનું પેટીયું રળી રહ્યા છે. કેશોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખુલ્લા મેદાનમાં જાહેર જનતા માટે રાત્રીના સમયે પાંચ દિવસ સુધી સાયકલ પર કરતબો રજૂ કરવા ઉપરાંત અંગ કસરતના દાવ રજૂ કરી દર્શકો નાં મન જીતીને સ્વૈચ્છિક આર્થિક સહયોગ મેળવીને આધ્યાત્મિક અને શારીરિક યોગ સાધના જીવંત રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. મુળ મથુરા નગરી નાં વ્રજવાસી પ્રકાશભાઈ, હરેશભાઈ અને લાલાભાઈ પોતાનાં પરિવાર થી દુર કેશોદના કૃષ્ણનગર સોસાયટી ના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ…
Read Moreકેશોદ માં એક પરિવાર ના લગ્ન પ્રશંગે અલગ પ્રણાલી શરૂ કરી અને સમાજ ને નોખો રાહ ચીંધ્યો
કેશોદ, કેશોદ ના પ્રેમજી ભાઈ નારણ ભાઈ ગામી પરિવાર સુપુત્ર ચી. નિકુંજ કુમાર ના શુભ લગ્ન પ્રશંગ માં બધા લગ્ન કરતા કૈક અલગ કરવું તેવું પરિવાર દ્વારા એક નક્કી કરવામાં આવ્યું તે દરમ્યાન એક સરસ વિચાર કરી અને ગામી પરિવાર દ્વારા નિર્ણય લેવાયો કે આપણા પરિવાર ના શુભ લગ્ન પ્રશંગે તમામ મહેમાનો આવશે આપના અતિથિઓ પણ આવશે પરંતુ બીજા જેનું કોઈ નથી એનું શું…? તો આપણે કેશોદ ના તમામ પરિવારો ને જેમનું કોઈ નથી તેને પણ આપણા પરિવાર ની ખુશી નો આનંદ માં ગરીબ પરિવાર ના તમામ લોકો ને પણ…
Read Moreકાલાવડ ચીફ ઓફિસર ની ઢીલી નીતિના કારણે ભોગ બન્યા કર્મચારીઓ, પગાર ન ચુકવાતા ગાંધી ચિંધ્યા માર્ગે
કાલાવડ, કાલાવડ નગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ શ્રી વિનુભાઈ કપુરીયા, ડી.એન. ઉનાગર,આઈ.આઈ.નકાણી અને આર.પી.શ્રીમાળી તેમજ નિવૃત્ત થયેલ ચાર કર્મચારીઓ ની લાંબી લડત ના અંતે કાયમી ગણી પાંચમા પગાર પંચ મુજબ લાભો આપવાના થયા છે, જેનો હુકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર, કમિશનર – ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોન દ્વારા સ્પષ્ટ આદેશો આપવા છતા આ પગાર ચૂકવવામાં આવતા ન હોય આ બાબત અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો અને વિનંતી કરવા છતાં ફક્ત એકાઉન્ટન્ટ કિંજલબેન પટેલ દ્વારા મનસ્વી રીતે પગાર ચૂકવવાનો વલણ અપનાવે છે. કાલાવડ ચીફ ઓફિસર નો હુકમ હોવા છતાં માહે જૂન…
Read More