ડ્રીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો-ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદશ્રી પુનમબેન માડમના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ

ડ્રીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો-ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદશ્રી પુનમબેન માડમના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની ડીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો-ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પુનમબેન માડમના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકની શરૂઆતમાં કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ પુનમબેન માડમને આવકારી ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત કર્યું હતું. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એ.પી. વાઘેલાએ ડીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો. ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાલ અંત્‍યોદય યોજના, નેશનલ સોશ્‍યલ આસીસ્‍ટન્‍ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી –દરેકને ઘર), સ્‍વચ્‍છ ભારત મીશન (ગ્રામીણ), નેશનલ રૂરલ ડ્રીન્‍કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી…

Read More

શ્રી રામધુન સંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે સમૂહ લગ્ન યોજાયો

શ્રી રામધુન સંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે સમૂહ લગ્ન યોજાયો

રાજકોટ, શ્રી રામધૂનસંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે ગતરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 8 દીકરીઓના શાસ્ત્રવિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવેલ હતા. આ સમુહલગ્ન માં ‘રાષ્ટ્રીય હિન્દુ સંઘ’ ગુજરાત પ્રદેશ ના અને તમામ જિલ્લાના પદાધિકારીઓ, સમાજના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ભેગા મળીને આ સમૂહ લગ્ન સંપન્ન કરાવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ માકડીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દયારામભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષા રચનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ પરેશકુમાર પુરોહિત, ગુજરાત પ્રદેશ કાર્યકારી હિરેનભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા અધ્યક્ષ હિતેષભાઇ ગોવિંદયા, મહિલા મોરચો અધ્યક્ષા જાગૃતિબેન વિરાસ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ નહેન્દ્રસિંહ જાડેજા,…

Read More