રાજકોટ ખાતે ક્રિકેટ રમવાનો વિડીયો વાયરલ થયેલ હતો, તે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ

રાજકોટ,

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં R.M.C. ક્વાર્ટર્સમાં ક્રિકેટ રમવાનો વિડીયો વાયરલ થયેલ હતો. તેના આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તમામને અટક કરેલ છે. લોકડાઉનના પગલે કલમ.૧૪૪ કફીર્યુ ના જાહેરનામાં નો ભંગ કર્યો છે. તેમજ કોઈ ડર વગર જાહેરમાં ક્રિકેટ રમતા દ્રશ્યો આવ્યા સામે તમામ લોકોની અટકાયત કરવામાં આવેલ છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment