મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારી રાહુલ ગુપ્તા સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થી વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ વિસ્તારમાં રોગચાળો અટકાવવાના પગલાંઓ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી. અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સ માં મુખ્યસચિવ અનિલ મુકીમ પોલીસ મહા નિદેશક શિવાનંદ ઝા તેમજ ગૃહ વિભાગના અધિ મુખ્યસચિવ પણ ગાંધીનગર મુખ્યસચિવ કાર્યાલય થી જોડાયા હતા.     રિપોર્ટર…

Read More

રાજકોટ શહેર રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો કોરોના પોઝિટિવ કેસ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો. કોરોના પોઝિટિવ કેસ કોરોના પોઝિટિવ કેશ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો. આરોગ્ય વિભાગના ૧૦ જેટલા કર્મચારીઓની ટિમ શેરીનં.૧૫ માં હાથ ધરી રહી છે. સર્વે તમામ ઘરોની મુલાકાત લઇ સર્વે હાથ ધરવામાં આવ્યો. લોકોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા આપવામાં આવી સુચના.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટના રેડઝોન જંગલેશ્વર વિસ્તારમાં લોકોની ઓનલાઇન હાજરી પૂર્વનો નિર્ણય લેવાયો

રાજકોટ, ૧૭/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે હોમ કોરોટાઈન વાળા વિસ્તારના લોકોને સેફ રાજકોટ નામની એપ્લિકેશન ડાઉનલોઉડ કરાવવામાં આવશે. અને સવાર-સાંજ તેમના ભેગા પરિવાર સાથે ફોટા અપલોડ કરવાનો રહેશે, જેથી કરીને તે વ્યક્તિ ક્યાં છે તે જાણવા મળશે અને જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં  અન્ય કોઈ વિસ્તારના વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જ્યારે સેફ  રાજકોટ એપ્લિકેશન પર ઘરદીઠ ફરજિયાત હાજરી પૂરવાની રહેશે.   રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાલારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે

જામનગર, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાલારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. વિક્રમ માડમે આજરોજ જિલ્લા કલેકટરને 500 kit અર્પણ કરી છે. હાલ કોરોનાવાયરસ વિશ્વભરમાં ફેલાયેલી છે ત્યારે અનેક લોકોના કામ ધંધા બંધ છે. તેમજ ગરીબ માણસો ને રાસન મળી રહે તેવા આ સૌથી વિક્રમ માડમે જામનગર જિલ્લા કલેક્ટર એસ રવિશંકરને 500 કીટ આજે આપી છે. હાલારમાં અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. તેમજ રાજકીય આગેવાનો પણ આ મદદ માં જોડાયા છે. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી અને કોંગ્રેસ આગેવાન દિગુભા જાડેજા કોર્પોરેટરો દેવશી આહીર, સાજીદ બ્લોચ આ…

Read More