રાજકોટના રેડઝોન જંગલેશ્વર વિસ્તારમાં લોકોની ઓનલાઇન હાજરી પૂર્વનો નિર્ણય લેવાયો

રાજકોટ,

૧૭/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે હોમ કોરોટાઈન વાળા વિસ્તારના લોકોને સેફ રાજકોટ નામની એપ્લિકેશન ડાઉનલોઉડ કરાવવામાં આવશે. અને સવાર-સાંજ તેમના ભેગા પરિવાર સાથે ફોટા અપલોડ કરવાનો રહેશે, જેથી કરીને તે વ્યક્તિ ક્યાં છે તે જાણવા મળશે અને જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં  અન્ય કોઈ વિસ્તારના વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જ્યારે સેફ  રાજકોટ એપ્લિકેશન પર ઘરદીઠ ફરજિયાત હાજરી પૂરવાની રહેશે.

 

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment