ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાલારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે

જામનગર,

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાલારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

વિક્રમ માડમે આજરોજ જિલ્લા કલેકટરને 500 kit અર્પણ કરી છે.

હાલ કોરોનાવાયરસ વિશ્વભરમાં ફેલાયેલી છે ત્યારે અનેક લોકોના કામ ધંધા બંધ છે.

તેમજ ગરીબ માણસો ને રાસન મળી રહે તેવા આ સૌથી વિક્રમ માડમે જામનગર જિલ્લા કલેક્ટર એસ રવિશંકરને 500 કીટ આજે આપી છે.

હાલારમાં અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. તેમજ રાજકીય આગેવાનો પણ આ મદદ માં જોડાયા છે.

વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી અને કોંગ્રેસ આગેવાન દિગુભા જાડેજા કોર્પોરેટરો દેવશી આહીર, સાજીદ બ્લોચ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : જયન પંચાસરા (જામનગર)

Related posts

Leave a Comment