15મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે ત્રણ દિવસીય ચોમાસું સત્ર લોકહિતના કાર્યો સાથે સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે સંપન્ન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

🔹 3 દિવસીય સત્ર દરમિયાન ત્રણ બેઠકમાં 18 કલાક 32 મિનિટ સુધી અર્થપૂર્ણ કામગીરી હાથ ધરાઈ

🔹 જનહિત અને રાજ્યના વિકાસને વેગ આપતા કુલ 7 મહત્વપૂર્ણ સરકારી વિધેયકો પસાર કરાયા

🔹 લોકશાહી પ્રણાલી નિહાળવા રાજ્યભરમાંથી કુલ 5246 પ્રેક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી

🔹 રાષ્ટ્રપતિશ્રીની અનુમતિ મળેલ 1 વિધેયક તથા રાજ્યપાલશ્રીની અનુમતિ મળેલ 5 વિધેયકો પણ મેજ પર મૂકવામાં આવ્યા

Related posts

Leave a Comment