રાજકોટ શહેર મોકાજી સર્કલ, બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલિસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર તથા D.C.P. ઝોન-૨ ની સૂચના મુજબ તથા A.C.P. ગેડમ તથા પો.ઈન્સ.જે.વી.ધોળા તથા પો.ઇન્સ. કોટડીયા આગેવાનીમાં રાજકોટ તાલુકા પોસ્ટે ટીમ દ્વારા કોરોના મહામારી માં Covid-૧૯ સંક્રમણ ન ફેલાય તે અનુસંધાને આજે મોકાજી સર્કલ, બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment